________________
१७४
હરિવંશ હાલ સાગર
કણું વસુદેવ સંગ્રામ ભારી,
જેવા દેવ આવ્યા તેણુ વારી; જુએ માણસ પણ દેવ જેવા, સા વઢતાં દીઠાં તેવા. ૨૧ કરણ કેપ કરી કર સાઈ, ગ્રહી મુદ્દગર મુકે ધાઈ; બાણુ વલી અધિકે રે, મુકે શ્રી વસુદેવની કરે. રર મુદ્દગર આવતે દીઠે જામ,
હલધરે ગદા દીધી તે તામ; ગદા ઉપાડી તે તાડે, મુગરને તે ભૂએ પાડે. ૨૩ વસુદેવ કહે સુણ ગાયે, કર્ણ ઉભું રે પગ ઠા; અગ્નિબાણ થકી તુજને બાલું,
સેન સઘલીનું કારજ સારૂં. ર૪ ડુંગર ઉપર દેવથી પામી, હાથ લીધું વસુદેવ સ્વામી; મુકે કર્ણરાજાની લાર, અગ્નિઝાળ વહે અસરાલ. ૨૫ અગ્નિ દેખીને દેવ જ ખસીયા,
સહુ આઘા પાછા ધસીયા; નાગ ભેગા હતા જે જે દેવ, સુર નાશી ગયા તતખેવ. ૨૬ બાણ દેખીને અતિશય ભારે,
નાગ સામે આવ્યો તસ લારે; જલ લઈને અગ્નિ લાવે,
બાણ દેવ તે નાશી જા. ૨૭ કણ બાણાવલી કેવાયે, એથી જોધ જીતે નવિ જાયે; વલી નાગ સાહાય જે પામી,
વઢતાં કાંઈ ન રાખે ખામી. ૨૮ વસુદેવ તણાં ભડ જેહ, તે તે નાશી ગયા તતખેવ; દેખી હૈડે રહ્યા વિચારી, કર્ણ મટે એ અધિકારી. ૨૯