________________
અંક ત્રીજે,
૧૭૬
હલધર તવ હેત જ જાણું, કહે તાતપ્રતે એમ વાણ; લીયે ગદા અમારી પાસ, ઈણથી વેરી પામશે ત્રાસ, ૧૨ ગદા લઈ પ્રભુ રણ આવે, દેખી કશું પતે બોલાવે; આ સામા સુરજના નંદ,
આપણે લડશું યે આનંદ. ૧૩ વસુદેવ કરણ એ દેયે, વઢે હોંશ ન રાખે કેયે; એક બીજાને કરે પ્રહાર, વદે કપ ચડયાં અસરાલ. ૧૪ ઉગ્રસેન ગાંગેવ જ સાથ, મુઝે બીજા ઘણું નરનાથ; ઉમાયા અતિ દરણ રસીયા,
એક બીજાને મારણ ધસીયા. ૧૫ ભીષમ ભડ મેડે અતિ ભાર, કરે ચેટ હુઈ હુશીયાર; ભીખમ વિદ્યાધરીને બેટે,
ભીષમ ઉગ્રસેન રાયને ભેટયો. ૧૬ ઉગ્રસેન તણું દલ મેડે, વલી ધનુષ્ય રાયના તોડે રીસે કરે મુસંડી પ્રહાર; રાય મુછી પડો તેણવાર. ૧૭ ભીષમ વૃદ્ધ અછે પણ નાને,
ભીષમ રણમાં ન રહે છાને; ભીષમ ભારે હાક વાવે,
ભીષમ શર સુભટ ન વિસારે. ૧૮ સારથી જોવે નજર પસારી,
રાય મુછ પડયો દુખકારી; હા હા ભીમે અનાથ કીધે, રાયને પ્રહાર જ દીધા. ૧૯ રથ વારી બાહેર લીધે, વલી જલ સિંચાવત કી; એમ કીધા ઘણું ઉપચાર,
રાય સુસતા થયા તેણવાર. ૨૦