________________
બત્રી
વીરરસે ચઢયા રજપુત, રખેત મા અભૂતક દિલ પસારીયા ચિહું ઓર, કાલીખમ ઘટા ઘનઘોર, ૧૫ બરછીએ અરબીએ કરતા જુહારા,
વિજલી જેમ વહે ખકધારા; મંડીયા અતિ જેધ અખાડા, શિર વિના ધડ કરે રમાડા. ૧૬ આવ્યો સુરસ હે અસિધારી,
જે હોય હોંશ અપચ્છરા નારી; એલે બોલ સુભટ એમ હાડા, એક કાયર ધરે હાથ આડા. ૧૭ દિવ સુભટ ચઢયા રસપુર, કરે સિંધુ સેના ચકચૂર દલભંગ દેખીને રાય, આવ્યા ધસમસતા અતિ ધાય. ૧૮ પ્રિયંગદ ધૂમકેતુ નરિંદ, જાદવસેનને પાતા મંદ; “વાહી એકધારી કપાયું, હરી કટકમાં પડયું ભંગાણ. ૧૯ ઉો મહાનેમી તેણીવાર, અનાવૃષ્ટિ નિષધ કુમાર, ચાલ્યા રથ બેસી ગુણવંત, આવંતા રિપુદલ રેકંત. ૨૦ રેસે ભર્યો રૂખમી રાય, દુર્યોધન સાથે સહાય; સાતે નૃપ આવ્યા રણખેત, એક એકને પાછલ લેત. ૨૧ સમકાલે સાતે નૃપ હેડે, ભર મુઠી અને સર છેડે મહાનેમી સુભટને આગે, રૂખમીયા સાથે અડયો મધ્ય ભાગે. રર સણણ બાણ વહે અતિ વેગે, વાગે ખડેડાટ શુભને તેગે; અલકે લેહી વહે જીમ વારી,
પડીયા હય ગય પાય પસારી. ર૩ ગણ પત્ર પુરે રે અસંખી,
ત્રપત હુઆ ઘણું ગ્રુધ પંખી; મહાને મી તણું તીર છુટે,
રૂખમીયા રથની સાંધ વછુટે. ૨૪