SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ હરિવંશ ઢાલ સાગર રૂખમીયોને દુર્યોધન ભૂપાલ, કેપે ચઢીયા આ અસરાલ; વેણુદાલી પ્રમુખ સખી, બટરાય આવ્યા બલ પખી. ૨૫ મહાનેમી તણે રથ ઘેરી, આઠે રાય રહ્યા ચિહું કરી; ભાઈ સંભારો ઇષ્ટ તુમ્હારે, આજ આવ્યો સહી જમવારે, ૨૬ રે રે સેર કરે સો ગમાર, આવ સન્મુખ થા હુશીયાર; એમ કહી ત્રોડે સરધાર, ધનુષ આઠે તણું તેણુવાર, શક્તિ પૂરણ દાર અરિને, મુકે રૂખમી રસ ભરીને; તડ તડ નાદ કરંત જર, દેખી સુભટ કરે અતિ સેર. ૨૮ નાંખે શસ ઘણું સુર ચંગા, જાણે અગ્નિમાંહિ બલે પતંગ; એહવે અરિષ્ટનેમીશ્વર સ્વામી, સુર માતલી કહે શિરનામી. ૨૯ બલિ ઈદ્ર થકી એણે પામી, એહ શક્તિ મહાતપ કામી; પામી પ્રભુ તણે રે આદેશ, સુર સાનિધ્ય કરે સુવિશેષ. ૩૦ તિણે વજ શરે અતિ વાડી, લેઈ શક્તિ ભણું ભૂંએ પાડી; જયજયકાર કરે નરદેવ, જાદવ વિદન ટ તતખેવ, ૩૧. હુઈ સાંજને વિત્ય સંગ્રામ, આવ્યા આપ આપણે સુકામ; ગુણસાગર કહે અભિરામ, ઢાલ પંચાવનમી ગુણધામ. ૩ર દેહા ૧ નિત્ય પ્રતે યુદ્ધ હવે ઘણું, કહેતાં નાવે પાર; જરા મુકીએ હવે, તે સુણજો અધિકાર. નાલ ધબુકે નવનવી, રજસેં છા ભાણ; શુરા રણુમેં આથડે, રથ જીત્યા કેકાણુ,
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy