SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ત્રીજ સબ લઢી ચાલ શીશુપાલ મુછાલ તિમ; સકલ સીમાડીયા ભૂપ આયા; કે પુત્ર સહદેવ આદિક વડા રાજવી; શસ્ત્ર છત્રીશ ધરી વેગે ધાયા. કે. ૬ -તેમ દુર્યોધનાદિક વડા રાજવી; રાણા રાજા નરા ઉત્તર ઢાલા; કે સહગામે તિહાં નૃપતિ આવી મલ્યાં; કે ગજ રથ તુરંગમ કેઈ પાલા. કે૭ ચઢતવેલા મુગટ શીષથી ખીર પડયો, ત્રટકી નિજ હાથશું હાર ગુટયો કે૦ (વામ તસુ આંખ કુરકે ઘણું ઉપરે; લોક સંઘલા કહે પુન્ય ખુલ્યો. કે. ૮ ચહ અબરે ફિરે, છિક આગલ કરે, આ વાયરો તે પ્રતિકુલ વાજે, કે બહુલ અપશુકન વારી જતા રાજવી, ખીજતે આપણા બેલ કાજે. કે. ૯ પાર વિણ પાયદલ તુરીય ગાયવર તણે, કલકલાટ શબ્દ બધીર લોક થાય; અધખુરા આહણું સબલ રજ સાંધણી, છલ ભણી જાય આકાશ છાયો કે ૧૦ ધડહડે ધરણતલ સબલ સેના ભરે, જલધિજલ ઉછલે અતિ રે; સલસલે પગ ભારે કરી શકતો, ખલભલ્યા દેવ કટગણ સોરે. કે૧૧ મગધ દેશાધિપતિ દે ભર્યો મલપત, Iધહસ્તિ ચઢે ગર્વ ગહેલેફ.
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy