________________
હરિવંશ ઢાલ સાગર
સામ હે દ્વારકાનગરી સીમા ભણું,
ચાલ્ય સેના લઈ રાય વહેલે. કે૧૨ એહવે આવી નારદમુનિ કૌતુકી,
- જરાસંઘ શું હસી એમ ભાંખે; આજ હરિ હલધર પ્રબલ પ્રતાપ ધર,
. નવિ ચાલે એહથી ઘણું ઝાંખે. કે. ૧૩ રાય સુભટ તવ કોપી નારદ ભણી,
- દેઇ ચપેટા ચરણ લાત કુટ; કેડી કમંડલ કેપીન ખેં ઘણા,
હા હા નહિ નહિ એમ કરી માંડ છુટો. કે. ૧૪ રાગ આશા અને સિંધુએ એ સુણી,
જરાસિંધુ ચઢતરી વાર એ ઠામે; જાત કડખે કહી ઢાલ લાવણુ ભણું,
સુણતાં સુર માસુર પામે. કે. ૧૫.
' ' ઢાલ મુલગી લંભા વજાવી તક્ષણે રે, કીધો રાય પ્રમાણે રે; વેલા પુગી આણકે રે, દૂર ગયા સયાણે. હે. ૧૬ સાહણુ વાહણ સામટે રે, સાથે સહુ રાજાને રે; ધસમસ આપ્યા આવાહી રે, દલબલ ને પ્રમાણે રે. હે. ૧૭ એ ચેપનમી ઢાલમેં રે, ભાવી લીધે જાતે રે; ગુણસાગર ભવી શું કરે રે, હવે હેનારી વાત રે. હે૧૮
સેન લઈ જરાસંઘ તે, આયો રણની સીમ; ચક્રવ્યુહ આકારમેં, સંપ સાજથી ભીમ. ૧ આરા સહસ્ત્ર કીયા ભલા, લશ્કર મેલી થાટ; એક આરે રાય સહસ્ત્ર છે, કે આડા ઘાટ, ૨