________________
હરિવંશ હાલ સાગર
૫ ભણે મત રોવહી રે, રોસે તુજ રિપુ સણી રે; અરિ નું વર્ચે જીવતે રે, પણ મેં ખબર ન જાણી રે. હે. ૧૩ સ્વામી દ્રોહને પાતકી રે, રે મંત્રી નું દીસે રે; વૈરી કેમ વધવા દીયા રે, હોઠ હસે તૃપ રીસે રે. હે. ૧૪
( કાન-એ ટી ) કેપી રાજગહીપતિ રાજવી,
નિસુણી પુત્રી તણું બોલ ભારી; કહે રાજા જરાસંઘ સુણ પુત્રિકા,
પુરવું આજ આશા કુમારી. કે. ૧ મુલથી વંશ ઉમૂલ શું યતણે,
કેપીય મગધેશ કહે એમ વાણ; ચઢતારી વાત સેના ભણી આદિશે,
મંત્રની વારીયો પણ રાય ગુમાની. કે. ૨ થયે પ્રભાત શણગાર શેભા ધરી;
ભલાશાલે તામ ભૂભા વાવે; રાય રણુજી કે હાથ લે ધરે,
| નાના મોટા કઈ રેણુ ન પાકે. કે. ૩ નિસુણી પ્રબલદલ, સબલ ભેલા હુવા,
કેડ કસીયા તણા દેઈ તસીયા કે. થા૫ડે કંધ એક એક હયવર તણું,
સુછ વલઘાલ સંગ્રામ રસીયા. ૦ ૪ રજ ચઢી ગયણું રણથંભ જિમ ઉપડયો
પાખરે રેલ ઘમસાણ વાજી; કે સ્વામી તણી વાત અખિયાત કરવા ભણી,
સુભટના નયન બ્રહ્માંડ લાગ્યા. કે૫