________________
ગુડ ત્રીસે
પવનથી પથી આવીયા રે, વેપારી વડનામેા રેક રત્નકાંબલ રૂયડાં રે, મૂલ ઘણે અભિરામા રે ઢાવે ૧
ઢાભ વિચારી અતિ ઘણા રે, રાજગ્રહી આવતા રે; જીવ સાને આગલે રે, વસ્તુ ભલી
ર
લાવતા રે. હાવે ૨
ઘટી મેાલ જબ સાંભલ્યા રે, વણજારા આલતા રે; છાડી નગરી દ્વારિકા રે, ન્યાય હમ ફાલતા રે. હા ક
*"
ચમકી જીવજસા ખરી રે, સુણી નવલા અભિધાના રે; વણુ દેશ પૂર કેવડા રે, કેહની વતે આણેા રે. ઢા૦ ૪ સારડ દેશ સાહામણા રે, સાયર દત્ત નિવાસે રે; નવમારી નગરી ભલી રે, કૃષ્ણે નરેસર તાસા રે. ઢા૦ ૫ આદિ વિગેાઇ વ્યંતરી રે, નાથ્યા કાલિનાગા રે; ગાવન ગિરી ધારીયા રે, જેહની અવિચલ પાગા રે. હા દ
દાંત ઉખાલણ ગયવરા રે, મલ પછાડણુ હારે રે; સ કંદનિકા રે, ઉગ્રસેન આધારી રે. ડા॰ છ ચંદેરીતિ મદ ભારણા રે, અરિકુલ કરેા કાલા રે; કૃષ્ણ કહાવે કે હરી રે, નામે દુન સાલા રે. ઢા॰ t
}
બિરુદ સુણ્યા અતિ આકા રે, અંગુઠાથી આલા રે;
ઊઠી આવી મસ્તકે રે, આતુર થઇ અસરાલા રે. હા હું
હૈયે ચાહટા આણુકે રે, કત અને ભલ ભાઇ રે; વિદ્ધ વિછેાહી વિલવિલે રે, વેદન સહી ન જાય રે. હા૦ ૧૦
ચંદ્રુતિની પદ્મણી રે, પાષે પશું પ્રેમા રે; હું રંડાપા ભાગવું રે, અબ મુજ
1.
જીવણ તેમા રે. ઢા૦ ૧૧
જરાસંઘ પાસે જઈ રે, પાપિણી
મરણા માગે રે; કત અને સાઈ તણા રે, અરિ ફરે મુજ આગે રે. ૩૦ ૧૨