________________
હરિવંશ હાલ સાશા રાજા રાણ પ્રીત તણે વશ, ભગવે ભેગ ઉદાર, વિદ્યુત પાતે મરણ લહી તવ, હરિ વરસે અવતાર ત્રીજે પ્રહરે કે ત્રિજે વાસર, ત્રણ માસે ત્રણ વરસે, પ્રગટ ઉખાણે એ જગ જાણું પુણ્ય પાપ ફલ વરસે. ૪ નારી વિયોગે વીર કેવિંદક, ગહિલ ગવ ગેમારે, રડ્યો પડ્યો વિલો વિલખાણે, વિકલ થયે અપાર; તાપસ રૂપી ચારિત્ર પાલી, કષ્ટ તણું કરી કેડી, સ્વર્ગ સુધમેં કીર્ઘિષીયામેં, દેવ થયે દિન ડી. ૯ કીધા કર્મ ન કેઇ છુટે, કાઈ રાવ ક્યું રાણે, રાજા રાણુ સાથે કેહી પરે, સાલે ધેર પુરાણે, પહેલી ઢાલ રસાલ રાગમેં, આનંદ રંગ વિલાસા, શ્રી ગુણસાગર સુરી પર્યાપે, સબ જુગ મીઠી આશા. ૧૦
દેહા
સેવક રૂપી દેવતા, કહે તદા શિરનામ; કુણુ કારણું સુર ઉપના, આપ પ્રકાશ સ્વામ. અવધિજ્ઞાન કરી દેખી, પૂર્વ ભવંતર તામ; રાજા રાણી પેખીયા, યુગલપણે અભિરામ, ૨ અંગુઠાથી ઉપની, અગ્નિજ્વાલા અસરાલ; કાલ રૂપ કે તિહાં, આ મુર તત્કાલ. મારૂતો સરગતિ લહે, ક્ષેત્ર સ્વભાવે એહ; દુ:ખ ફેડ ફૂટે નહિં, તે ફરી ચિંતે તેહ, નરક તણી ગતિ સંચરે, પાવે દુ:ખ અપાર; એહ મતે મનમેં ધરી, કીધો તવ અપહાર,