SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ અંક પહેલો સાથે લીયા સુરતરૂ તદા, ચંપાપુરી સુર જાય; વનમેં મુકી દેવતા, મન રલિયાયત થાય. ૬ ઢાલ ૨ જી. ( વીશ જણાનું વાદ ન કીજે-એ દેશી ) આદિનાથને નંદન નીકે, બાહુબલ બલવંતજી; ભરતેશ્વર ભુજબલે હરા, એ બહુલ વિરતંતજી. આ૦ ૧ પુત્ર પનેતા તેહને પ્રગટ, તિન લાખ ગુણધામ; સમજસાથી સેમવંશની, થિર થાપન અભિરામજી; આ૦ ૨ સમસ્યા વર કરમે તે, શ્રી શ્રેયાંસકુમારજી; આદિનાથને જેણે કરાયેઈશુરસને આહારજી. આ૦ ૩ તેહને નંદન સર્વ ભેમજી, તેહને હુ સુભ્રમજી; સુષ રાજા તસ પાટે, વૈરી કુલને ધુમજી. આ૦ ૪ ઘેાષ સુબુદ્ધન તેહને નંદન, મહાનંદ સુનંદજી; સુભદ્ર સુભંકર સેમવશે, ઉદયા પુનમચંદજી. આ૦ ૫ કે મુગતે કે સુરગતિ પામી, એહ વંશના ભુપજી; અસંખ્યાતમી પેઢીએ ઉપ, કીર્તિચંદ્ર અનુપજી. આ૦ ૬ નિ:સંતાન રાજા તવ મૂ, દેવ તણે સોગ; નૃપ પદવી લાયક નહિ કેઈ, મલીયા સઘળા લોકજી. આ૦ ૭ પંચ દિવ્ય કરી વનમેં આયા, સુભટ ને મંત્રીસ); હરી હરિણી યુગલપણે દેખી, મનમેં ધરે જગીશજી. આ૦ ૮ અંબરથી સુરવાણી પ્રગટી, સેચ કરે તુમ કહિંજી; ચંપાનગરીને ભલ ભૂપતિ, થા એહ ઉછાંહિ જી. આ૦ ૯
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy