SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ હરિવંશ ઢાલ સાગર ૧ર બ્રહ્માણી બ્રહ્મા સુતા, શારદ માત પ્રણામ કરી માગું મતિ નિર્મલી, જિમ પામું કવિ નામ. ૧૦ કવિ વાણી વારૂ કહી, જશ તુઠી તું માય; તુજ તુઠા વિણ બેલણે, મુરખ માંહિ કહાય. ૧૧ પઢે ગુણે મતિ આગલ, રાજ સભા સન્માન; લહે નિવાજા તાહરા, મોટ૫ મેરૂ સમાન માત મયા કરી સાંભળે, સેવકની અરદાસ; તિમ કર જિમ પોહચે સહિ, મારા મનની આસ. ૧૩ ગુરૂ નમીયે ગુરૂતા ભણી, ગુરૂ વિષ્ણુ ગુરૂતા નાંહિ; ગુરૂ જનને પ્રગટ કરે, લેક ત્રિલકા માંહિ, ૧૪ ગુરૂ કારીગર સારિખા, ટકે વચન પ્રહાર; પથરથી પ્રતિમા ક્યિા, પૂજા લહે અપાર. ૧૫ અંધકાર અજ્ઞાનતા, જ્ઞાન સલાઇ સાર; ફેરી કીયા જગ દેખતા, ધન્ય ગુરૂના ઉપકાર ૧૬ તિર્થકર ગણધર સહુ, સારદ સુગુરૂ સકામ; સહુ મલી મુજ આપજો, કાવ્ય કલા અભિરામ૧૯ ઉતપત્તિ શ્રી હરિવંશની, હલધર કૃષ્ણ નરેશ; નેમિ મદન જુગ પાંડવા, ચરિત્ર ભણું સુવિશેષ. ૧૮ યાદવ કથા સોહામણી, જે સુણશે નરનાર; સુકૃત તણે ફલ પામશે, નહિ સંદેહ લગાર. ૧૯ ઢાળ ૧ લી (વાંદું શ્રી આદિ જિર્ણદ કિ જિન ધર્મ પ્રકાશ એ ટી. ) નહિં સંદેહ લગાર નિરપમ, શ્રી હરિવંશ વખાણું ઉત્તમ પુરૂષ તણું થાયે, જન્મ પ્રમાણે
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy