________________
» શ્રી વિતરાગાય નમઃ
ક
૦૭
6999
છે અથ શ્રી હરિવંશ ઢાલ સાગર છે
ખંડ ૧ લે
દેહા શ્રી જિન આદિ જિનેશ્વરૂ, આદિ તણે કિરતાર; યુગલા ધર્મ નિવારણે, વરતાવણ વ્યવહાર. ૧ શાંતિ સકલ સુખદાયકુ, શાંતિકરણ સંસાર; અરતિ અસુખ દુ:ખ આપદા, મારી નિવારણહાર, નેમનાથ મતિ નીમલી, અનમિ નમાવણુ દેવ; બાલ બ્રહ્મચારી પ્રભુ, સુરનર સારે સેવ. ૩ પાશ્વ પાશ્વ સારિક સુખ સંપત્તિ દાતાર; ક્ષુદ્ર ઉપદ્રવ ટાલણે, નામે સદા જયકાર. વીરસ્વામી ત્રિભુવન તિલે, ગુણમણિને ભંડાર તીર્થકર ચાવીસમે, શાસણરે શિરદાર. કાલ અતિ તે જે હુવા, વર્તમાન જિન ઇશ; કેડી દોય કેવલધરા, ચરણ નમું નિશદીશ. ગણધર ગૌતમ ગુણ નીલે, ગૌતમ ગુરૂઓ નામ; ગૌતમગુરૂ ગુરૂમેં વડે, ગૌતમ કરૂં પ્રણામ કામધેન ગૌ શબ્દથી, તે તે તરૂ સુરવૃક્ષ; મ જોયું મણિ ચિંતામણિ, ગૌતમસ્વામી પ્રત્યક્ષ દેશ દેશાંતર કાઈ ભમે, મુરખ લોક અયાણ; ઘર એક હરિ પુરિ, ગૌતમ કેરો ધ્યાન. ૯