SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ A ખંડ ખીમ ઉત્તર દક્ષિણ ભરતમાં, ફિર ફિર નારી જોઇ રે; સામા પગ અંગુડે, પહુંચી ન શકે કાઇ રે. શા ૧૪ આલબે દિયે દૈવને, રે પાપીશું કીધા રે; રૂપ હતા જે નારીના, ભામા ને સહુ દીધા રે. શા૦ ૧૫ મ્હારા ફાડા પેટના, કુટ’તા ન દેખાય રે; ઇમ ચિંતત્રતા આવીચા, શ્રી કુડનપુર માંય રે. શા૦ ૧૬ કુંડનપુરના પાણીથી, ઉપજે આછી આલ રે; શ્વેત સ્વભાવે સુંદરી, દિસે આમાલ ૨. શા॰ ૧૭ ભીષમ ભુપતિ પરખદા, આયા નારદ ચાલી રે; ઉંચા આસન માંડીયા, કીધી ભક્તિ રસાલી રે. શેા૦ ૧૮ એટલે આયા રૂખમીયા, કુમર કુલ શણગાર રે; રૂપ લાગુણુ નિરખતાં, નારદ હરખ અપારા રે. શા૦ ૧૯ પુછે રાયને, એ તુમ્હ કૃષ્ણ કહાવે રે. માણુ થકી અતિ પીયારડા, નદન નામ ધરાવે રે. શા૦ ૨૦ નારદ અંતર હરખી પુછીયા, એહને અહિનય કાઈ રે; પુજ્ય પ્રસાદ તુમારડે, હિન શલેરી હાઇ રે. શા૦ ૨૧ પરણાવી કે કુવારીકા, રાજ ઉતર દીયા રેક આજ લગી તેા કુવારીકા, ષિના કારજ સીધા રે. શા૦ ૨૨ સંપને લાગી ચટપટી, અ તેમે આવે રે; રલિયાયતમે રૂખસી, ભુવા આણી વદાવે રે. શા૦ ૨૩ષિજી દીધી આશીષકા, કૃશ્ન ઘરે પટરાણી રે; ઢાજે ભાગ્ય વિશેષથી, જીઃ નહિં અમવાણી રે. શા૦ ૨૪ નામ સુણી હરજી તણા, રૂખમણીના અન રાચ્યા રે; ગયણાગણુ ધન ગાયેા, માર મહીતલે નાચ્યા રે. શા૦ ૨૫ પિસ્તાલીશમી ઢાક્રમે, નારદ વછત ગુણસાગર ગુરૂ ઇમ ભણે, રૂડે રૂડા ફ્લશે રે; મલશે રે. શા સ
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy