________________
હરિવંશ હાલ સાગર
દેહા
રૂખમણ ભાંખે સુણુ ભુવા, કિસી કહે સૃષિ વાત; કવણ કૃશ્ન નરેશ્વર, કવણ પુરી વિખ્યાત કવણુસું દેશદેશ, કવણ વંશ વિશાલ; કવણ રિદ્ધિ રૂપે કવણ, કવણ તાસ પરિવાર, ૨ કવણ ના માતા પિતા, વસું બંધવ જોડ; બંધવને પસાદડે, પહેચે સઘલા કેડ, ૩ કવણુ બહિને સેહામણી, વિકમ તણે વિચાર; ભુવા ભણે વિરાયજી, કહે સહુ વિસ્તાર. ૪ નારદ બેલે ગહગલ્લો, સુણે વડ બાઈ વાત; સંભલાવું મધુર છેહથી, કશ્ચતણ અવદાત. ૫
ઢાળ ૪૬ મી (ઇહર બલી ૨, ઈડર દાડમ તાબ એશી ) . . દ્વારિકા નગરી અતિ ભલી હે, દ્વારિકા કૃશ્ન નરેશ દ્વારિકા સહુ મન ભાવતી હે, દ્વારિકા પુન્ય વિશેષ; હાહરજી દ્વારિકા કે રાય, જેહના સેવે સુરનર પાય હે હ૦ દ્વા૦ ૧. દેશ સેરઠ દેસ હૈ, દેશાં નો શણગાર; રત્ન પાંચમું રજતો હો, શોભા અધિક ઉદાર હે, હ૦ દ્વાર રે જલ નંબલ રેવત ભલે હૈ, દ્વારિકા અધિક ઉદાર; વંશ શ્રીહરીવંશજ છે, સહુ વંશા શિરદાર હૈ. હ૦ દ્વા૦ ૩ વય જોવન જેહની છે, વછે જે વરનાર; રિદ્ધિ કુબેર સારખી રે, લાખ વસે ઘરબાર હે. હ૦ કાર * રૂપ અનુપ સેહામણે હે, મદન તણે અવતાર; દશ દસાર આદે કરી હો, યાદવને પરિવાર હે. હ૦ દ્વારા પ