________________
૨
બીજે સિંહ અબીહ સુલીહ કે સુરમેં સુર સર, ઈદ્રિકી પ્રભુતા પ્રગટિત પુરવ પુન્ય અંકર. દાતા દિલ દરિયાકે નામ ધરંત અનંત, પણ એ તિન ત્યાગ તણે મન નેમ વસંત પરનારીને હો ન દીધી વૈરીને પૂંઠ, વાચકને નાકા ન કીધા સાહમે ઉઠ. સબવિધ સુંદર રાજ કરંત, કલેશ ન કેઈ, નામે સુભામા ભામની, ગુણ અભિરામાં જે ચંદમુખી અ દુ:ખી સખી સુંદર સાહે, મેલી આણુ અનુપ કે ઉપમનો રે સંદેહે. નેહ ઘણેરે ઘડીએ વિધિના ઘાટ સુઘાટ, અવર સલ ત્રિય સાથ મધ્યે વિધિ ગટ માટ;
૫ સેહાગણી રાગણી રાજા રાગ અશેષ, પંચેંદ્રિ સુખ માણુત જાણુત જન્મ વિશેષ, એક દિવસ નારાયણ પરદા પુરી જામ, સમુદ્રવિજય રાજાદિક રાજા બેઠા તામ;
નથી ઉતરતે દીઠે એક સતેજ, આંગ્નિપુંજ કે કે કહે સુરજ તેજ સહેજ એટલે તે અતિ આસને આ જા જે વાર, તિમ રષિશ્વર દીઠે કે નારદ નામ ઉદાર; નારાયણ પગે લાગ્યો કે ભાંગ્યો ભરમ અપાર, હરી સર્ષિશ્વર આ પુછે સુખ વારંવાર. નારદ નારાયણને પછે પ્રીત પ્રકાર. ' , તુમ પટરાણી સુણ મેં અમરી અવતાર; સા હું દેખણ ચાહું બંધવ તુમ આદેશ, કૃષ્ણ કહે ધન થાનક જહાં તમે કરો પ્રવેશ ૧૬.
૭
૨