________________
હરિવંશ ઢાલ સાગર
આપ આપણે આચાર, સહુ પાલે સુવિચાર અવિચાર, કે ન શકે તિહાં કરી એ, હાલ એ તેતાલીશમી, ગુણસાગર ગુરુ મન રમી; મન રમી, કમલા કેલ કરે ખરી એ.
૨૬.
દોહા કમલા કેલ ખરી, કમલા હરી અધાંગ; કમલા કેડ વધામણા, કમલા રંગ સુરંગ. કમલાપતિ કલ્પતર, કમલાપતિ કિરતાર; કમલાપતિને બારણે, કમલાને વિસ્તાર કમલા હયંવર ગયંવરા, કમલા સદન સાજ; ઠાકુર ચાકર સહુ વિશે, કમલા રહી વિરાજ. કમલા બ્રાહ્મણ વાણુંયા, કમલા અવર અશેષ; કમલાપતિના રાજમાં, કમલા તણે વિશેષ. યાદવ જગમેં ઝગમગે, યાદવ જ્યોતિ અપાર; યાદવપતિની સાહેબી, ચંદકલા વિસ્તાર
હાલ ૪૪ મી ( એક દિવસ કોઈ માગધ આયો પુરંદેર પાસ તથા
વ શ્રી આદિ છણંદ એ-દેશી) ચંદકલા જિમ વાધે શ્રી હરી તેજ અપાર, કાર ન લેપે સુરનર માનવ એક લગાર; બા હરીવંશ વર્તાસક હંસ પ્રશંસ અનૂપ, કૃણ ક્રિપાલ કે સુરિજન દુરિજન સાલ સરુપ, સેમ કી શીતલનાઈ કે, તેજે તપત દિણંદ, મેરુ પુંધર ગંભીર કે ગુણે ગિરુઓ ગોવિંદ