________________
બં બીજે
વનમાલા મુસલ હલ, વસન તાલધ્વજ રથ ભલ; હલધર હે, પુજ્ય તૂણ ધનુષ્ય દેઇ એ, ગ્રીવા આશ્રણ બેરખા, હાર સું કુંડલ નવલખા; જિનાજીને હૈ, આપે ભૂષણ સુર કેઈ એ. રંગ તરંગ વિરાજતા, વચન મુજજવલ રાજતા; પુનરપિ હે, રત્નતેજ હાર સુંદર એ, સમુદ્ર વિજય ને વસ્ત્રજી, દિવ્ય સુરરથ શસ્ત્રજી; કે ખાંડું , ચંદ્રહાસ નામે ખરું એ. - ૨૦ યથાગ્ય જે જાણીયા, તે સહુ એ સન્માનીયા માનીયા હે, રાજા રાજકુમાર તદ એ, ઈદ્રિતણે આદેશ એ, એ સઘલે વિશેષ એ; કીધે હૈ, દેવકુબેરે ધરી મુદા એ. રામ થે સિધારથી, હસીને દારુક સારથી; પરિવારથી, બેસી રથ ઉપર ભલા એ, પિશારો પુરમાં કીય, સહુકે મન હરખીત થયે; દેખી હે સુંદર નગરી, ઝલામલા એ. સુરપતિ સાથે મલી, કરતા મેચ્છવ નરલિ; મોરલિ, પધરાવ્યા દ્વારામતી એ, રત્ન કનક ધનધાન્યમું, વરસાવે મન ખાતમું ખાતમું ત્રણ દિવસ લગે છતી એ. નર સુર અસુર વિધાધર, ધનદદેવ અગ્રેસર અગ્રેસર, મંગલ ચાર કીયા ભલા એ, કી નૃપપદ અભિષેક, હરી હલધરમું વિવેક સુવિવેક, તેજપુંજ ગુણુ આગલા એ. • ૨૪ ભૂચર બેચર જીયા, સેવ કરે અતિ સાજીયા; ગાજીયા, નગરી દ્વારિકા યદુપતિ એ, લેગ ભેગવે ભાગ એ, સુપનાંતર નહિં રોગ એ; લોગ એ, આરતિ ચિંતા નહિં રતિ એ.