________________
હરિવંશ ઢાલ સાગર
૧૨
મોટા વિવિધ ભાત હો, મેલ ભેમીયા સાત હે; સાત હે, છપ્પન કોડ- પરિવારને એ, રાજ માર્ગને પાસ હે, સેવન જડિતા વાસ હે; વાસ હો, રાય ઉગ્રસેન કારણે એ. ઘર ઘર ઘડાસાલ હે, ઉત્તમ બાગ વિશાલ હે; વિશાલ છે, ક૯પવૃક્ષ ઘર બારણે એ, વાવીને વિસ્તાર હે, નીર પુરત સાર હો; સાર હે, નારી મજજન કારણે એ. એક ખંડા દ્વિઅંડા કહ્યા, ત્રિખંડા સતખંડા લહ્યા; ગહગા, સાડકડી વસંત ખરી એિ, નામ જુઆ ધારીએ, સદ્ધી ઘણી વિસ્તારી એ; વિસ્તારીએ, અન્ન ધનસું મેલ્યા ભરી એ. દિપંતી ઘર એલ હે, અતિ બતિ પલ હે; પેલન હો, પેલું તે ઉચી કહી એ, કલશ કાંતિ અપાર હે. ઉગતો દિનકાર હે; કાર હે, કાંતિ કિરણે મિલ રહી એ. હાટ તણું વરસે છે, સેહ ને સંદેહ હે; દોહન હે, એહ ગુણે ધન ગાજી એ, સ્વર્ગ મૃત્યુ પાતાલ હે, તિન લોક રસાલ હે; રસાલ હા, સાર શોધીને આણી એ. કુવા વાવ સરોવરૂ, વનવાડી અતિ મનેહરૂ; હરીપુર, હરીપુર સરસ કહાવી એ, એ સઘલ વિસ્તાર એ, ગઢ મઢ પિલ પાગા એ; વાર હે, અહે રાત્રે માંહ કીયે. પીતાંબર અતિ નિર્મલ, નક્ષત્ર માલા અતિ ભલ; કૌસ્તુ ન હો, ગડવિજ રથ આપી એ, કૌમુદી ગદાવર, સારંગ ધનુષ્ય ભલા સર; નંદક હે, ખગે મુગટ, હરીને દીયે એ.
A
૧૮