SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ બીજે નવ યણ વિસ્તાર, લાંબપણે તે બારજી; સારછ, સુવર્ણ કેટ ખાઈ ભલી એ, હાથ અઢાર ઉચા પણે, નવ ધરણી પાયે ખણે; પિલાપ, હાથ બાર ચારાંગુલી એ. રતન તણા વર કાંગુરા, દેખી મેહે સુરનારા; કીધા એ, કેઠા નવરંગ ઝલકંતા એ, એક અડસ પિલ હે, દીસે સરખી ઓલ હે; એલ હે, સાત ભૂમી દેવજ લહેકતા એ. વૃત ગ્રંસ ચઉરંસ હૈ, દેવ કરે પ્રશંસ હો; કીધી છે. મંદિરની અતિ માંડણ એ, દશમી રને જડા, સહસ્સ બહુતેર પરવડા; વસુદેવના, મહેલ તણી શોભા ઘણી એ. મધ્ય એકવીશે ભેમી, શંભ હજારે શેભી; શેભી, મણિ માણેક જલુસી એ, ધનદ કરે હરી હેતથી, નવ નવ ઘાટ વિશેષથી; વિશેષથી, રંગભુવન કરી થાપીયો એ. ઇદ્વાણું અનુહારના, સહસ્સ બત્રીશે નારના નારના, મહેલ તણી શોભા ઘણી એ, બાંધ્યા સેવન ઘાટ છે, માંહિ હિંડલા ખાટ હે; ખાટ હે, વિવિધ પ્રકારે કરણ એ. મેહેલ સેલ હજાર હો, ઉચી ભુમિ અઢાર હે; સાર હો, દીપે શ્રી બલદેવના એ, ગલ વંસ ચઉ ખૂણિયા, મોલ વિવિધ સેવાવીયા; સોહાવીયા, દશમી દસારના એ. સભા સુધમ મનરલ, કીધી શોભા ઝલમલી; ઝલમલી, રામ કૃશ્ન ઘર આગલે એ, વડા શ્રી ગજરાજે હો, મદ ઝરંત સકાજ હો; કાજ હો, હાથી શાલા- પાસલે એ.
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy