________________
૧૧૨
હરિવંશ હાલ સાગર
તપ વિણ સાનિધ નહિ કરે, દેવ મહા સુખદાય; તપવિણ લબ્ધિ ન ઉપજે, પાપ વિલય નવિ જાય. ૩ દુ:કરથી દુ:કર મહા, જે જગ દીસે કામઃ તે તપ કરી આરાધીયે, એમ ચિંતે નૂપ સ્વામ. ૪ નિમિતિએ દિન આપી, સ્નાન કી બલિકમ; સાયર પુજા સાચવી, સાધેવા સુખ શર્મ. ૫
હાલ ૪૩ મી ( એક દિવસ લંકાપતિ એ-રશી ) કૃશ્ન કરે ઉપવાસજી, ત્રણુ મહા ઉલ્લાસજી; વાસજી, વાસ કરેવા કારણે એ; ત્રીજા દિનની જામની, જાણે કે પ્રગટી દામની; સ્વામિની, જાય તે સુર ઉવારણે એ. હરીને સંખ પંચાયણ, દીયો રેાહિ નંદન; નંદન, સંખ સુષ સહામણે એ, વરવસ્ત્ર પહિરામણું, કીધી સાયર ને ધણી; અતિ ઘણી, ભક્તિ કરી ભાંખે ઘણે એ. કહે હું કિમ આરાધી, તપબલે આ સાધીયો; મુજને તે, દિયે કારજ આદેશ એ, હરીભાંખે સુર સાંભલે, આપે થાનક નિરમાલા; અતિ ભલે, થાનક અમારો ૫ડ પડે એ. સુર સુરપતિ પાસે ગયે, સુરપતિ મન હરખીત થયે; હરખીત થયો, ધનદને કારજ સાં સહુ એ, ધનદ સમારે અતિ ભલી, પુરી દ્વારિકા મન રેલી; મન રલી, પુગી આશ ફલી બહુ એ.
૩