________________
૧૫
ખંડ બીજે છે ? કાલકંવર ગ્રહ્યો બીડલો, હું જાઉ જાદવા લાર રે જિહાં રે જાય તિહાં કેડલે, જઈ લાવું પરિવાર રે. આ ૨૧ યવન અનુજ રાજા પાંચસે, હય ગય પાયક તેડ રે; કાલ કેપે કરી ધડહડયે, દડવડો જાદવા કેડ રે. આ૦ રર જેહને પુન્ય સખાઈ, તેહના વડ રખવાલ રે; તિહાં રે ન ચાલે બેલ દૈવને, કેટલો એ કુંવર કાલ રે. આ ૨૩ જબલગ આયા એ આસના, તવ સુરી કરેહિ વિચાર રે; તેમ પ્રપંચ ઉઠાઈ, કલ કી તવ કાલ રે. આ૦ ર૪ યવનકુંવર સહુ રાજવી, પાછા વલી ચાલીયા તેહ રે; ભૂપતિ સુખદુઃખ પામી, વાત સુણી ધુર છેહ રે. આ રપ વીર સંહારી પાપણી, લાચો લાગે પાપ અપાર રે; બલતી રે જિહાં જાયે ગાડરી, તિહાં તિહાં બાલણહાર રે. આ૦ ૨૬ યાદવ વિઘન સહુ એ ટલ્ય, સહુ ટલ્ય ડર તતખેવ રે; દાન ને પુન્ય કીયા ઘણાં, કીધી ગુરૂદેવની સેવ રે. આ૦ ૨૭ સ્વલ્પ પ્રયાણુડે આવીયા, સોરઠ દેશ મજાર રે; દૂરથી દીઠે અતિ રૂડે, વિમલપણે ગિરનાર રે. આ૦ ૨૮ સાયરને તટ આસના, આવીયા જાદવ રાય રે; સત્યભામા ભુત જનમીયા, તિહાં કીયો કટક પડાવ રે. આ૦ ર૯ હાલ ભલી બેંતાલીશમી, ભયહરણ અભિરામ રે; શ્રીગુણસાગર પુર, મન તણું વંછિત કામ રે. આ૦ ૩૦
દેહા ઉદધિવિજય પરિવારમું કરે રે મસલત તામ; વિણ સુરવર આરાધીયા, સરે ન મોટા કામ. ૧ જિહાં જ બુક વાસે વસે, તે તો બહુલા ઠામ; " , તે તસ્વર જગ શેડલા,જિહાં લે ગજ વિશ્રામ. ૨