SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ હરિવંશ ડીલે સાંગર અવિસ રે; અતિધિતૢ રે. આ॰ ૯ r ભૂપ ભત્રિજ શું વિનવે, મારા નહિં સ્વામીને ખલે લિા મહા, સેવક હવે સામસુભટ તવ ચાલીયા, પેહાતે ભૂપતિ સંગ રે; વાત સુણી અતિ પરજણ્યા, અગ્નિ જ્યાં ધૃત પ્રસંગ રે. આ૦ ૧૦ સમુદ્રવિજય સહુ તેડીયા, દિધા કિષે વાત વિચાર રે; હવે રે ઇહાં રહેવા નહિં, રહ્યા હાવે અસુખ અપાર રે. આ૦ ૧૧ કોષ્ટક એક નિમિત્તિયા, પુછ્યા પુછ્યા જાદવનાથ રે; કિહાં રે ગયા હમ ઉગરા, બગડી છે મેાટકા સાથ રે. આ ૧૨ સા રે કહે નૃપ સાંભલા, આતિ કાંઈ ન ઠામ રે; ભૂપ હણી નિજ ભુજ મલે, ત્રિખડ ધણી હેાશેસ્વામ રે. આ૦ ૧૩ તેમ ને હલધર કૃશ્નજી, જેહના વશમાં હાય રે; દૈવ જો આપ કાપે ઘણું, પાંહચી શકે નહિં કાય રે. આ૦ ૧૪ એહ સ્થાનક તુમે પરિહરા, ઇહાં સુખ નહિં લગાર રે; તાત તલાહિ જાણુ કે, ખાઇ ખાઇ ગારી ગમાર રે. આ૦ ૧૫ પશ્ચિમ દિશે તુમે શીધ કરેા, સાયર તટ અભિરામ રે; સત્યભામાં સુત જનમશે, ભાનુભમર તસુ નામ રે. આ ૧૬ તિહાં રે કરો તુમે સાદરા, વાસ તણેા રે મંડાણ રે; અન્ન ધન ચીર કપુર સ્યું, પામશેા ક્રોડ કલ્યાણુ રે. આ૦ ૧૭ અષ્ટારે દશ કુલકાડી સ્યું, ચાલીયા જાદવરાય રે; ડર રે વ્યાપે ઘણા પાછલે, તેહથી નિકલ્યા જાય રે. આ૬ ૧૮ ભેામીને મત કોઇ ઝુરજો, ભામી તજી કેમ જાય રે; ભામી તજી ભત્ર જાટા, અવર તણી કુષ્ણ વાત રે. આ૦ ૧૯ ભૂપ ભલીપરે ભાંખડી, કાય છે બાવન વીર રે; જાદવ સાથે રે લાગણી, જે કરે સાહસધીર રે. આ ૨૦
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy