________________
અંક બીજે
રિપુર આવ્યા હવે, જાદવ સકલ વિખ્યાત; શ્રોતા સાંભળજે તુમે, જીવજસ્થાની વાત, વિલખી જીવજસા હવે, જરાસંઘને ગેહ; હિતી પ્રત્યક્ષ ચાલતી, અજી રૂપે એહ. જરાસંઘ પુછે થક, રેતી જ છે વાત, યાદવકુમાર હરી હલધર, કરી મુજ પ્રીતમ ઘાત.
૫
ઢાળ કર મી ( સેવન સંધાસણ રેવતી-એ દેશી ) આંસુડાને લુહ્યા નિજ હાથશું, ચાંપી ચાંપી હૈડાને બાર રે; રહેવર મન અતિ બાપને, પુછી પુછયો સકલ વિચારરે. ૧ આવી રે પતિ જરાસંઘને, કંતને કરીય સંહાર રે; બાપતણે કરવા ભણી, બંધવ કાલીકુમાર રે, આ૦ ૨ સેમસુભટ તવ મોકલ્યો, સમુદ્રવિજ્ય નૃપ પાસ રે; કંસના મારણહારને, મોકલે શિખ દી તાસ રે. આ૦ ૩ સમુદ્રવિજ્ય કહે સમજી, એ હમ કુલ શણગાર રે; રામને કૃષ્ણ દે ભાઈલા, થંભણુ સહ પરિવાર છે. આ૦ ૪ નામ તું શીષ કે ધનુષને, મુક તું માન કે બાણ રે; ધર શિર આણ કે ટેપલે, વાહલા જો અછે પ્રાણ રે. આ૦ ૫ પુત્ર તે પ્રભુ નહિં સ્વામીજી, જે પ્રભુ તે નહિં પુત્ર રે; દેઈમેં એકજ હેયશે, તિમ કરો જિમ રહે સુવ રે. આ૦ ૬ પુત્ર તે આપથી ઉપજે, પ્રભુ કરે આપને છેદ રે; જડ વિના ડાવ તે સુકશે, થાશે થાશે વંશ વિચ્છેદ રે. આ ૭ એહ સુણી હરી કેપી, ઉડિયે ખડગ સંભાલ રે; સામને રાહુ હું સામલે, વેગે દઉ આમલે ટાલ રે, આ૦ ૮