________________
૧૧૨
હરિવંશ હાલ સાગર
અતિઉર સહુ અવગણી રે, રેસ ભર્યો હરી રાય; કેસ ગ્રહી કેંસરાયને રે, - નાંખ્યો ધરણી આય. સ. ૧૦ મુગટ પો હાર ખીર ગયો રે, તરવા લાગ્યા નયણુ; મરણદશા આવી કંસને રે, કાન્હ વદે એમ વયણ. ૦ ૧૧. જીવ તવ રાખવા કારણે રે, બાલક હણીયા જેહ; હમણુ ફલ તે પામી રે, પ્રત્યક્ષ પાપી એહ, સે. ૧૨ કંસ શીર લાત મારતાં રે, વરજે તવ દસાર; દેખી હરી નિજ તાતને રે, છોડ ચલે સુવિચાર – ૧૩ રામ કૃક્ષને નિજ રથમાં રે, અનાદ્રષ્ટિ બેસાડ; સમુદ્રજવિય આદેશથી રે, મુકે નિજ ઘર આણુ સ. ૧૪ ઉગ્રસેન સાથે મલીજી, સમુદ્રવિજય નરરાય; કંસને પ્રેત કારજ કરેજી, જમુનાને તટ જાય. સ૧૨ કંસની માત તિમ નારીએજી, જલતણ અંજલી દીધ; જીવનસા નિજ પતિ તણેજી, પ્રેત કારજ નવિ કીધ, સે. ૧૬ રામ અને કૃષ્ણ તણેજી, પ્રેત કારજ કરી તેમ; કારજ કરી સહુ નાહને રે, કેપ ધરી કહે એમ સે. ૧૭એક્તાલીશમી ઢાલમેં રે, પ્રગટયો શ્રી હરી આપ; ગુણસાગર જાદવ તણેજી, પ્રબલ પુન્ય પ્રતાપ. સેટ ૧૮
દેહા સતભામાં પુત્રી ભણી, પરણવે ત્યાં ભૂપ; ઉગ્રસેન હરીરાયને, અભિનવ રંભા રૂપ. નિત નિત નવલાં આભરણું,
નિત નિત નવલા વેષ; નિત નિત નવલી રતિકલા, કરે હી સુવિશેષ.
૧