________________
એક બી
ભર કરે જે વિચ કે, તેહને રાખણ કાજ; ' તે હણુ મુજ આણથી, નિચેસું તજી લાજ,
૩
હાલ ૪૧ મી
(સે ભુપતિ આ મિ-એ દેશી) એમ સૂણી હરી કેપી રે, કંસ ભણી કહે એમ; ચાણુર માર્યો તું જીવવા રે, મુરખ વંછે કેમ. - ૧ સે અવસર આય મિલે, રષિવર ભાંગે જેહ,
સેએ આંકણું. રાખ જીવ તું તાહરે રે, જબ લગ ન હણું તુજ પછી નંદ હણવા જાય રે, દેખી પરાક્રમ મુજ, સે. ૨ એમ કહી કુદી આવી રે, માંચા પર હરીરાય; કંસ પામી ભય આકરો રે, નાઠે મુખ વિલખાય. સેટ ૩ સાસ ભર્યો આ ધસી રે, અંતે ઉરમેં ચાલ; જીવનસા રહી બારણે રે, માનભરી મચ્છરાલ, સે. ૪ રામે તવ મુષ્ટિક ભણું રે, પહોંચાડે જમ પાસ; લોક નાઠા સહુ વેગલા રે, પામીને અતિ ત્રાસ, સે. ૫ એટલે સુમટ કંસના રે, ધાયા લે હથીયાર
છે હરી હલધર હણવા ભણું રે, સુભટ મોટા શિરદાર, સે. ૬ ઈસ એક માંચા તણું રે, રામ લઈ નિજ દાય; મધુપર માંખીની પરે રે, નાસી સુભટ સહુ જાય સે. ૭ જીવનસા આડી ફરી રે, બોલે છડી લાજ મામી અબ અલગ રહે રે, મામો મલો આજ, ૦ ૮ ઈમ કહી તલપી આવી રે, લાતે ભાંગી કમાડ; જાણે કંસ દરબાર મેં રે, પડી ઓચિંતી ધાડે. સી. ૯
:
*
*