________________
૧૨
હરિવંશ હાલ સાગર
--
---
--
--
-
--
મુનિ જાણ્યોથે ભામાં ભામની લાગશે પાય, ભાવિને વશ રહી કછુ ઉપજી હાં આય; દૈવ ન દુષણ દીજે કહ્યો નર એક લગાર, હેવણહાર હવે સહિ નિચે એહ વિચાર, સતભામા તવ આગલે માંડી દર્પણ સાર, મનગમતા રસ આયા તનુ પહેરે શણગાર પ્રીતિરૂપે મેહી સેહિ કરે હાસ્ય વિલાસ, આપ સરાહણ કરતી કે ધરતી અંગ ઉલ્લાસ. પાછલ ઉભે આઈ રહ્યો તિહાં મહા મુનિરાય, અંગ વિભૂતિ જટા શિર રૂપ વિરુ૫ દેખાય; મુલકી મુલકી સત્યભામા ભાંખે મર્થ તામ, . એક ૫ એ એક એ જેજે વિધિ કે કામ. મેરે તે વદન ચંદ કે જાણ સુધારસ વાસ, એ કઈ સુખ કે રાહુ કે ચંદ કે આયા પાસ; મોં મચકડી રષિમું ભામા કીધી હાસ, ચાલ્યો તવ પિછતાય નારદ મન હુ ઉદાસ, ૧૨ વાનરડે અતિ ચંચલ પીધે મદીરા પાન, વિંછુડે ચટકા કે લાગે ભૂત અયાન; આગે નારદ ને હરનારી ખિજાયે જોઈ, ખિજાવણના ફલ લાગે તે મુજે સેઇ. અણદીવાજ્યાં જે નર નાચે નાચ અપાર, વાળ વાજે તે નર કે મન નાચણહાર; અણછેડો હિ અનર્થકારી નારદ હોય, છેડો ક્યું કર્યું ક્યું ન કરે વિમાશી જોય, ૧૪ નારદ ચિતે કાં હું આ ઈણ ઘર આજ, જે ઘર માન ન પાએ કે તિહાં નહિં જવાનો કાજ,