________________
હરિવંશ રાહે સાગર ટેબજારદયામણીરે લાલ, ગોવાલીયા તેવાર રે. સે૦ વભૂષણને સુખડી રે લાલ, કેઈન વર્જનહાર રે. સે. આ૦ ૬ વ્યાપારી મિલી એકઠા રે લોલ,
કંસ ભણું કહે તામ રે; સે ગોવાલીયે પુર લુંટી રે લાલ.
ન રાખી કેઇની મામ રે. સે. આ૦ ૭ કંસ કહેધીરા રહો રે લાલ, આવણ ઘો ઇણુ ઠામ રે; સે. કુટી કરશું પાધરા રે લાલ, પચાડીશ યમધામ રે. સેઆ૦ ૮ નીલે પીલે કુલડે રે લાલ. કંઠે ધરી વરમાલ રે; સે. મલ અખાડે આવીયા રે લોલ,
રામ કૃષ્ણ રઢિયાલ રે. સો. આ૦ ૯ કંસ વિના પરિવારશું રે લોલ,
બેસે હરી હલધાર રે. સેટ મેટા એક માંચા થકી રે લોલ,
સુભટ સબલ ઉતાર રે. સોઆ૦ ૧૦ રામદેખાવે કૃષ્ણને રે લાલ, કંસ ભણી તે વાર રે; સાવ સમુદ્રવિજય આદે કરી રે લોલ,
એ આપણરે પરિવાર રે, સહ આહ ૧૧ હવે તિહાં મલ મુઝતા રે લાલ, જોવે રાણારાણ રે; સો. કંસ આદેશે ઉઠી રે લાલ, ચાણુરમલ બલવાન રે.સેઆ૦ ૧૨ મેહતણી પરે ગાજતો રે લોલ,
થાપેટે નિજ હાથ રે; • ઉંચે સ્વરે એમ બેલતો રે લાલ,
| સકલ નરેસર સાથ રે. સેવ આ૦ ૧૩ વીરજનની જે જાઈયા રે લોલ,
રાજપુત્ર મછરાલ રે; સો૦