________________
જરાસંઘના પક્ષથી, ચસકી ન શકે કેય; મેટા સાથે બાંધવી, ઘણી વિમાસણ સેય, આજ કંસ વડરાજી, પાલે રાજ અખંડ; આવીને કેઈ નમ્યા, "હવીપાલ પ્રચંડ વચ્છ આપણે સુત પાપતિ, વરતે એ વિરતંત; તે એમ જાણી સિઘને, ખાજ શીયાલ ખંત, બાંધવ મરણ સુણી કરી, કે કૃષ્ણ મેરા ચરીત્ર કરે જે આગલે, તે સુણજે સુવિચાર.
હાલ ૪૦ મી (કેઇલો પર્વત ધંધો રે લાલ-એ દેશી) આજ પવાડે કંસને રે લોલ,
ઈમ કરી પણ રીસાલ રે સેભાગી લાલ; હરી હલધર બહુ ચાલીયા રે લોલ,
સાથે ઘણું ગોવાલ રે. સેઆગ ૧ હરી હલધરને કાનજી રે લોલ,
બહુ ગુણે અમલ રે; સેટ મથુરા દિશે ચાલતાં રે લાલ, પામે પુરની પલ રે. . આ૦ ૨ પડ્યોતર ચંપક ભલા રે લોલ,
કંસ તણું ગજ દેય રે; સે. પુરપ્રવેશ કરતાં થકા રે લોલ,
સાહમાં આવ્યા સેય રે. સે. આ દાંત ઉખેડી મારીયો રે લાલ, હરી પોતર તેહ રે; સેટ તિમ બલભદ્ર મારી રે લોલ,
ચંપક ગજ તિહાં જેહ રે. સેટ આ૦ ૪ રામકૃશ્ન બહુ દેખીને રે લાલ, કહે લોક સહુ કેય રે; સેટ અરિષ્ટ પ્રમુખ ઇણે હયારેલાલ નંદપુત્ર એ દેય રે.સેઆ૦ ૫