________________
અંક બીજે
આવી અડો મુજ આગલે રે લોલ,
અહે મોટા ભૂપાલ રે. સેડ આર ૧૪ અણુસહેતે હરી ઉઠી રે લાલ,
નહાને પણ મન મેટ રે; સે૦ -માંચેથી આ ઉતરી રે લોલ,
ભુજા આપ થાપટ રે. સો. આ૦ ૧૫ કૃષ્ણ થાપેટે બાંહને રે લાલ, ગયણ ધરા કંપાય રે; સે૦ દેખી ગયણુ ઘન ઉમયે રે લોલ,
અષ્ટાપદ અકુલાય રે. સેઆ૦ ૧૬ દુધમુખે એ બાલુડે રે લાલ, સેવે સદા વનવાસ રે; સેટ તિણે વદ જુગતો નહિં રે લાલ,
એક હાણને વલી હાસ રે. . આ૦ ૧૭ મુલકી દામોદર બેલી રે લોલ,
વચન વદે તવગર પે સે. આવેચાણુ ઉતાવળે રે લાલ, જેલ થારે જોર રે.સેઆ૦ ૧૮ નંદગોપને પુત્ર છું રે લાલ, દુધ તણી મુજ દેહ રે; સેટ તે હું હરિ ગજની પરે રે લાલ, ઉતારૂં બલ એહ રે. સે. આ૦ ૧૯ -વચન ચાતુરી કૃષ્ણનીરે લાલ, દેખી બીજે મલ રે; સેટ કંસ આદેશે ઉઠી રે લાલ, મૌષ્ટિક નામે મલ રે. સો. આ. ૨૦ ઉઠી બીજા મલને રે લાલ, સાથે અડો હલધાર રે; સે. ચાપડી ભુજ તિમ આવિયો રે લાલ,
- ચાણુર હરીની લાર રે. સેટ આ૦ ૨૧ રામ અને મૌષ્ટિક લડે રે લોલ,
તિમ હરીને ચાણુર રે; સેટ વિંધ્યાચલ ગજની પરે રે લોલ,
લાગ્યા રેષ આતુર રે. સાઆ. રર