SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ હરિવંશ ઢાલ સાગર માતા પાસે મેલીયા રે લાલ, સુર પહેાતા નિજ ઠામ; સુ॰ રાયે માચ્છવ માંડીયા રે લાલ, મલીયા સાજન આણુ, સુ॰ મે॰ ૧૯ યાદત્ર જલધર ઉમયા રે લાલ, વરસે કૅચનધાર; સુ ચાચકજન સતાષીયા રે લાલ, ઘર ઘર મગલચાર, સુ૦ મે- ૧૧ ટાલે ટાલે સામટી રે લાલ, આવે કામની ચાલ; ધવલ દીચે નૃપ આંગણે રે લાલ, રમતી ર`ગ રસાલ, સુ॰ મે ૧૨ આરસમા દિન આવીયેા રે લાલ, સુતિક કમ નિવાર; સુ નામ દીયા વર નેમજી રે લાલ, થંભણ સહુ પરિવાર, સુ૦ મે- ૧૩ ચંદલા જિમ વાધતા રે લાલ, દેહ કલા ગુણસાર; સુ રૂપ કરે સુર તેહવા રે લાલ, જેહવા પ્રભુને પ્યાર. સુ॰ મે૦ ૧૪ રાખણુ ચલણ હસત થે રે લાલ, નૃત્યન ગાયન જ્ઞાન; મુ॰ જ૫ન જનમન ર જવે રે લાલ, લાલન લીલા ચાન. સુ॰ મે॰ ૧૫ વન ક્રિડાને કારણે રે લાલ, રાજા વનમેં જાય; સુ અંતેર પરિવારજી રે લાલ, સાથે તેમ સાહાય. સુ॰ મે૦ ૧૬ ઋણ અવસર સાહમજી રે લાલ, ઇંદ્ર અને પમ જ્ઞાન; સુ ક્રિડા ર્ગ વિનાદથ્થું રે લાલ, દીઠા શ્રી ભગવાન. સુ॰ મે॰ ૧૭જે જેહના હાય રાગીયા રે લાલ, તે તેહના ગુણ ગાય; અણુરાગી અસેહમણા રે લાલ, હુતા પણ ન કહાય. સુ॰ મે ૧૮ સુ · ઈંદ્ર પ્રશંસા આકરી રે લાલ, જિનની કરે તેહિવાર; સુ॰ લાલપણે અલ આગલા રેલાલ, નહિં બીજો સ‘સાર, સુ॰ મે ૧૯ એક આડી સહુ લાકના રે લાલ, એક આડી જીનરાય; સુ॰ તાહિ ન હોવે ખરાખરી રે લાલ, જિનખલ અધિક કહાય. સુ॰ મે ૨૦
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy