________________
પર બીજે એક વચન સહી ના શક્યો રે લોલ,
અમરખ આણી અપાર; સુ. સુરસુરલથી ઉતર્યો રે લાલ, આયો વિપિન મેજર સુત્ર મે૨૧ કાકા સાથ કુતુહલી રે લાલ, હેઈ રહ્યા જિનરાય; સુત્ર એક ખેલાવે ગોદમેં રે લાલ, એક લીયે કંઠ લગાય. સુમે રર એક અંગુલીયા લેઈ ફિરે રે લોલ, એક ખેલ ખેલાય; સુ એક નચાવે રંગશું રે લાલ, તાલિ નાદ સુણાય. સુ મેક રેક ઘમ ઘમ વાજે ઘુઘરી રે લાલ, ઠમક ઠમક કી ચાલ; સુ મેરે છગન મગનારે લાલ, હેઈ રહ્યો અતિ ખ્યાલ. સુર મે ૨૪ કબહુ આંખ અંજાવતો રે લાલ, પરહે છટકી જાય; સુ. બેલાયો ફિર નાવહી રે લોલ, માતા પકડે ધાયસુમે ૨૫ તબ પ્રભુજી રહે રિસાય નેરે લાલ, ટબકી ગાલ કરાય; સુત્ર વિદ્યાધર મુર માનવી રે લાલ, સબહુ રહે રિઝાય. સુ મે ૨૬ ગગને વિલંબી વરાંગના રે લાલ, મેહનમું મન મેલ સુત્ર સુરજ રથ થંભી રહ્યું રે લાલ, દેખી કમરની કેલ. મુ. મે ૨૭ તૃણચરા તૃણુ છોડીયા રે લાલ, પંખી ચુગ ન ચગાય; સુત્ર જંગમ છત્રછકેતિકે રે લાલ, પ્રભુસું રહે લવ લાય. સુ. મે અવગુણહારા દેવતા રે લોલ, ગુણુ છે કે ન ગ્રહાય; સુત્ર માખી ચંદન પરિહરે રે લોલ,
અસુચિતિહાં ચલી જાય. સુવ મે અમૃત થાન લગાવતા રે લાલ, જેક ન દુધ પીવાય; સુત્ર રંગત રસે રાચે ઘણું રે લાલ, બીજો હેત ન કહાય. સુમેરુ સુવા શબ્દ હાસણે રે લાલ, માનીને ન સહાય સુર * નાચ નિહાલી મેરનું રે લાલ, પાપી પલ ન જાય. સુ. મે. ૩૧