SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ અખંડ બીજે વાય અનુકુલ વાઈયા, હરખીત સહુ પરિવાર શ્રાવણ સુદી પંચમી દિને, જમ્યા નેમકુમાર ૧૬ . ઢાળ ૩૬ મી (કોઈ પર્વત ધુંધ ર લાલ-એ શી) શુભ વેલા સુત જાઈયો રે લાલ, વર્યો જય જયકાર; સુખદાતા રે, સુરનર ઘર હી વધામણું રે લાલ, હરો સહુ સંસાર સુખ૦ ૧ મેરે મન જીનછ વસ્યા રે લાલ, શ્રી શ્રી નેમકુમાર; સુત્ર મુરતિ સુરતિ મેહની રે લાલ, શભા ગુણ ભંડાર સુટ મેરે૨ આવી છપ્પન કુમારીકા રે લાલ, નિજ નિજ કરવા કાજ; સુe ગાવે ગીત સોહામણા રે લાલ, સફલ ગણે દિન આજ સુ૦ મે૩ ચેસ૬ ઈદ્ર પધારીયા રે લાલ, મંદરગિરિને શુગ; સુત્ર જન્મ મહોચ્છવ કરવા ભણી રે લોલ, આણું અતિ ઉછરંગ. સુવ મે. ૪ રૂપણું પંચ કરે ભલા રે લાલ, સેહમ ઇદ્ર ઉદારસુહ હાથે લીયા એક રૂપશું રે લાલ, ત્રિભુવન તારણહાર, સુ૦ મે. ૫ બીજે છત્ર ધરે ભલો રે લાલ, ચામર ઢાલે દેય પાસ; સુત્ર વજ લઈ આગે ચલે રે લાલ, કરતે અરિઅણુ નાશ, મુમે ૬ ન્હાવગુ કરી વિધિ સાચવી રે લાલ, પહિરાવે શણગાર; સુ ભાવે ભક્તિ ઘણી કરે રે લાલ, નાટક નૃત્ય અપાર, મુ. મે૭ ધિ ધ ધપમપ વાજહી રે લાલ, માદલ નવ નવ ઈદ સુ. તાલ રબાબ ઉપાંગશું રે લાલ, હેઈ રહ્યો આનંદ. સુવ મે. ૮ પ્રાણ નાચે ભલી રે લાલ, જૈ જૈ શબ્દ ઉચ્ચાર સુત્ર પ્રભુ ઉપર કરે લુંછણું રે લાલ, જાઈ હરી બલીહાર. સુવ મે૯
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy