SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ( 5 ) હરિવંશ તાવ સાગર મંત્રીને તેડી કહે, શું કર હવે ઉપાય; વિણ લખ્યા પહોંચે નહિં, મારા મનને દાય. ૪ સચિવ કહે તુમ હેનીને, પુત્રી હુઈ એકંત; એ સર્વ પ્રત્યક્ષ નિરખતાં, મુકે એહને તત. નંદ ઘેર આવ્યો કસી, બોલાવી નિજ નાર; કરી શિખામણ એહવી, મત જાજે કઈ ઠાર. ૬ કન્ન એકીલે મુકીને, પડતે પણ ધૃત ઠામ; તે અન્યત્ર ન જાવું, કિણ હી બીજે કામ. ૭ કાન્હ ભણુ શુભ પરે રખે, હવે જસદા માય; તો પણ ચંચલ બિલ કરી, આઘા પાછા થાય. ૮ તા સુધ્ધા નથી બિહતી, દામણી શું હરી તેહ; બાંધી ઉખલ મું જઈ પડેસણુ રહી ગેહ, ૯ વેર પિતામહ સાંભલી, સુર્પક સુત તિહાં આય; પછવાડે શ્રીકૃશ્નને, જમાન તરુ બાય. ૧૦ હવે તિણે બેહુ તરુ વિચે, હરીને મારણું રૂ૫; ભાં છે તે તો હરી સુરા, મારે તેહ વિ૫. ૧૧ હરી કુંજ પરે ઉખટ્યા, જામલાન તર જાણ; નંદ જસદા ગેપને, મુખથી એ સુણી વાણ. ૧૨ નંદ જદ આવીને, ભુજશું ભીડે બાલ; દામોદર તિણું દિન થકી, નામ કહે નેપાલ ૧૩ શીવાદેવી શિવકારીયા, સુપના દેખી ઉદાર; પ્રીતમ પાસે વિનવે, સ્વામી કહો વિચાર. ૧૪ ભુપતિ ભાખે ભામની, હશે કુંવર સાર; તીન ભુવન શિર શેહરે, સુરનર કે આધાર ૧૫
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy