SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ આંબિલ નવદિન દેવવંદન, ત્રણ ટંક નિરંતર; બે વાર પડિકકમણાં પડિલેહણ, નમો નવપદ જયકર...૫ ત્રણ કાળ ભાવે પૂજીએ, ભવતાર તીર્થંકર તિમ ગુણણું દોય હજાર ગુણીએ, નમો નવપદ જયકર........... વિધિ સહિત મન વચન કાયા, વશ કરી આરાધીએ; તપ વર્ષ સાડાચાર નવપદ, શુધ્ધ સાધન સાધીએ.........૭ ગદ કષ્ટ ચૂરે શર્મ પૂરે, યક્ષ વિમલેશ્વર વર; શ્રી સિદ્ધચક્ર પ્રતાપ જાણી, વિજય વિલસે સુખભર...૮ (૨૩) સકલાભિમુત્તમ નવપદં, સલ્લબ્ધિદં રાજતા; સુમનોવૃક્ષ ઈવાસ્ય તીર્થપતય સિધ્ધમુનીસ્તથા..........૧ હિતકૃ૬ વાચક સાધવ સુરંપો, રત્નત્રય સુન્દર; નવશાખાચ ફલ પ્રતીતમહિમાડડનન્ટાબ્ધિ નિઃશ્રેયસમ્.. જગતીસારમય મહાગુણમય, સંવિન્મયં ભાવયં; સુમનો ધ્યેયમય દયારસમય, સિધ્ધાન્ત વિદ્યામયમ.............૩ ભવિનાં કર્મહર મનોહરનિધિ, શ્રીપાલપીડાહર મનસા ભક્તિયુતઃ સ્તવીમિ સતત, શ્રી સિદ્ધચકવરમ..........૪ અસુમત્કર્મહર સુદર્શનમિદં, ચક્રવરં ભાસતે; ગુણસંરથાનજુપાં યદર્શનબલાન્નિત્યં ગુણો વધતે.......૫ અમૃતસ્થાનપિપાસુ ભવ્ય જનતા, નિર્વાણસત્કરટ્યુન્દન; જગતીવ્યાપકમેતદેવ ભજતાં, શ્રી સિદ્ધચક્ર પરં................. (૨૪). શ્રી અરિહંતપદના ચૈત્યવંદન જય જય શ્રી અરિહંતભાનુ, ભવિ કમલ વિકાશી; લોકાલોક અરુપી, સમસ્ત વસ્તુ પ્રકાશી.. ..............૧ સમુદધાત શુભ કેવલે, ક્ષય કૃત મલ રાશિ; 72)
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy