SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) સુલલિત નવપદ ધ્યાનથી, પરમાનંદ લહીયે; ધ્યાનાગ્નિથી કર્મનાં, ઇંધન પણ દહીયે..............૧ ઈતિ ભીતિને રોગ શોક, સવિ દૂર પણાસે; ભોગ સંજોગ સુબુદ્ધિના, પ્રામિ સુવિલાસે .......... સિદ્ધચક્ર તપ કીજતાં, ઉત્તમ પ્રભુતા સંગ; મોહન નાણ પ્રસિધ્ધતા, ગંગા રંગ તરંગ............. (૨૧) શ્રી સિદ્ધચક આરાધીએ, આસો ચૈતર માસ; નવદિન નવ આંબિલ કરી, કીજે ઓળી ખાસ ...........૧ કેશર ચંદન ઘસી ઘણાં, કસ્તુરી બરાસ; જુગતે જિનવર પૂજીયા, મયણાને શ્રીપાળ..................૨ પૂજા અષ્ટપ્રકારની, દેવવંદન ત્રણ કાળ; મંત્ર જપો ત્રણ કાળને, ગણણું ગણો તેર હજાર.............૩ કટ ટળ્યું ઉબર તણું, જપતાં નવપદ ધ્યાન; શ્રી શ્રીપાલ નરિંદ થયા, વાધ્યો બમણો વાન..........૪ સાતસે કોઢી સુખ લહ્યા, પામ્યા નિજ આવાસ પુણ્ય મુક્તિ વધુ વર્યા, પામ્યા લીલ વિલાસ.. ......... ૫ (૨૨) સકલ મંગલ પરમ કમલા, કેલિ મંજુલ મંદિર; ભવ કોટિ સંચિત પાપ નાશન, નમો નવપદ જયકર........૧ અરિહંત સિધ્ધ સૂરીશ વાચક, સાધુ દર્શન સુખકરં; વરજ્ઞાન પદ ચારિત્ર તપ એ, નમો નવપદ જયકરે..........૨ શ્રીપાલ રાજા શરીર સાજા, સેવતા નવપદ વર, જગમાં હી ગાજા કીર્તિ ભાજા, નમો નવપદ જયકર.......૩ શ્રી સિદ્ધચક પસાય સંકટ, આપદા નાસે સવે; વળી વિસ્તરે સુખ મનોવાંછિત, નમો નવપદ જ્યકરં... (71) ....૪
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy