________________
એ નવપદ ધ્યાતાં થકાં, મયણાને શ્રીપાળ; નવમાં ભવમાં પામશે, અમૃત સુખની માળ
(૧૭)
માર્ગદર્શક અરિહંત પ્રભુ, અવિનાશી સિધ્ધ જાણ; પંચાચાર પાલક સૂરિ, વિનીત પાઠક સુજાણ મુક્તિમાર્ગ સહાયક મુનિ, નમીએ વારંવાર; દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એ, નવપદ સુખકાર.........
એ નવપદ આરાધતા, વરીયે મંગલમાળ રોગ શોક દૂરે ટળે, અમૃતપદવી રસાલ
૩
૧
(૧૮)
બાર ગુણો અરિહંતના, અષ્ટગુણ સિદ્ધ સૂરિરાય;
છત્રીસ પચ્ચવીશ પાઠકના, સત્તાવીશ ગુણે મુનિરાય.............
સડસઠ બોલદર્શન તણા, જ્ઞાન એકાવન ભેદ;
ચારિત્ર તપસીત્તેર પચાસ, ભેદ કરે કર્મનો છેદ સુરનર સુખ ખૂબ પામીએ, લહીએ અમૃત સ્થાન..........૩
(૧૯) જૈનન્દ્રમિન્દ્રમહિતં ગત સર્વ દોષ, જ્ઞાના ઘનંતગુણરત્નવિશાલકોશમ કર્મક્ષય શિવમય પરિનિષ્ઠિતાથૈ, સિધ્ધબુધ્ધમવિરુધ્ધમહંચ વ.........૧ ગચ્છાધિપંગુણગણું ગણિને સૌમ્ય, વંદામિ વાચકવર શ્રુત દાન દક્ષપ્ ક્ષાન્ત્યાદિધર્મકલિત મુનિપાતિકાય, નિર્વાણ સાધન પર નરલોક મધ્ય......૨ સદર્શનં શિવમયંચ જિનોકતસત્યં, તત્વપ્રકાશકુશલ સુખĒ સુબોધ છિન્નાશ્રવણ્ સમિતિગુમિમયંચરિત્ર, કર્માષ્ટકાદહન સુતપ: યામિ પાપૌધનાશનકર વરમંગલમ્, ત્રૈલોક્યસારમુપકારપરં ગુરું ચ; ભાવાર્થાત શુધ્ધિવરકારણમુત્તમાનાં, શ્રી મોક્ષ સૌખ્ય કરણે હરણભવાનાં.....૪ ભવ્યાજબોધનરહિં ભવસિંધુના, ચિંતામણે સુરતરોરધિક સુભાવ તત્વવિચારનવકં નવકારરુપ, શ્રી સિદ્ધચક્ર સુખદં પ્રણમામિ નિત્યું........પ
70
૩