SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) સિદ્ધચક્ર આરાધતાં, ભવ સાયર તરીયે; ભવ અટવીથી ઉતરી, શિવ વધૂને વરીયે ........૧ અરિહંત પદ આરાધતાં, તીર્થકર પદ પાવે; જગ ઉપકાર કરે ધણો, સિદ્ધ શિવપુર જાવે.........૨ સિદ્ધપદ ધ્યાતા થકાં, અખય અચલ પદ પાવે; કર્મ કટક ભેદી કરી, અકલ અર્પી પાવે ...........૩ આચારજ પદ ધ્યાવતાં, જાપ્રધાનપદ પાવે; જિનશાસન અજવાલીને, શિવપુર નયર શોભા પાવે....... ૪ પાઠક પદ ધ્યાવતાં, વાચક પદ પાવે; ભણે ભણાવે ભાવશું, સુરપુર શિવપુર જાવે ...............૫ સાધુ પદ આરાધતાં, સાધુ પદ પાવે; તપ જપ સંયમ આદર, શિવ સુંદરીને કામે ............ દરસણ નાણ પદ ધ્યાવતાં, દર્શન નાણ અજુઆલે; ચારિત્ર પદ ધ્યાવતાં, શિવ મંદિરમાં મહાલે .........૭ કેસર કસ્તુરી કેતકી, મચકુંદ માલતી માલે; સિદ્ધચક સેવું ત્રિકાળ, જિમ મયણાને શ્રીપાળે ...૮ નવ આંબિલ નવ વાર શિયલ, સમકિતશું પાલો; શ્રી રુપવિજય કવિરાયનો, માણેક કહે થઈ ઉજમાલો...... ૯ (૪) સિધ્ધચક્ર પદ સેવીયે, હોયે ક્રોડ કલ્યાણ; ભવ સંચિત પાતિક ટળે, નવપદ હૃદયે ખાણ.......... ૧ પહેલે પદ અરિહંત નમો, બીજે સિધ્ધ સુખકાર; ત્રીજે આચારજ વંદીયે, ચોથે વાચક જયકાર.............૨ પાંચમે મુનિ પ્રણમીએ, છઠે દર્શન શ્રીકાર; સાતમે જ્ઞાનને પૂછયે, મોહ તિમિર હરનાર ....... 63.
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy