________________
.......
નવપદ ધ્યાન હૃદયે ધરો, પ્રતિપાળો ભવિા શીલ, નવપદે આંબિલ તપ તપો, જેમ હોય લીલમ લીલ............ ૯ પહેલે પદ અરિહંતનો, નિત્ય કીજે ધ્યાન; બીજે પદ વલી સિદ્ધનો, કરીએ ગુણગાન આચારજ ત્રીજે પદે, જપતાં જયજયકાર; ચોથે પદ ઉવજઝાયના, ગુણ ગાઉં ઉદાર સર્વ સાધુ વંદુ સહી, અઢીદ્વિીપમાં જેહ, પંચમ પદમાતે સહી, ધરજો ધરી સનેહે..
.............. છઠે પદ દરસણ નમું, દરસન અજવાળું જ્ઞાન પદ નમું સાતમે, તેમ પાપ પખાલુ....................૧૩ આઠમે પદ સુડે જવું, ચારિત્ર સુસંગ; નવમે પદ બહુ તપ તપો, જિમ લ લો અભંગ.............. એહિ નવપદ ધ્યાનથી, જપતાં નાસે કોઢ, પંડિત ધીરવિમલ તણો, નય વદે કરજો.............૧૫
(૨) શ્રી અરિહંત ઉદાર કાંતિ, અતિસુંદર રૂપ; સેવો સિધ્ધ અનંત શાન્ત, આતમગુણ ભૂપ .............. ૧ આચારજ ઉવઝાય સાધુ, સમતારસ ધામ જિન ભાષિત સિદ્ધાન્ત શુદ્ધ, અનુભવ અભિરામ..૨ બોધિબીજ ગુણ સંપદા એ, નાણ ચરણ તવ શુદ્ધ ધ્યાવો પરમાનંદ પદ, એ નવપદ અવિરુદ્ધ ..............૩ ઈહ પરભવ આનંદ કંદ, જગમાંહિ પ્રસિધ્ધા; ચિંતામણી સમ જાસ જ્યોત, બહુ પુણ્ય લાધો ....... ૪ તિહુઅણ સાર અપાર એહ, મહિમા મન ધારો; પરિહર પર જંજાલ જલ, નિત એહ સંભારો ........... સિદ્ધચક પદ સેવતાં, સહજાનંદ સ્વરુપ અમૃતમય કલ્યાણનિધિ, પ્રગટે ચેતન ભૂપ ..............
(62)