SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ સિધ્ધચક્રજીના ૩૪૬ અથવા ૨૪૩ ભેદો પણ બતાવ્યા છે તથા ૩૦૮ ભેદોપણ થાય છે ! અરિહંતના ૧૨ ગુણો, દર્શનપદના ૬૭ સિધ્ધના ૮ ગુણો, જ્ઞાનપદના ૫૧, આચાર્યના ૩૬ ગુણો, ચારિત્રના ૭૦, ઉપાધ્યાયના ૨૫ ગુણો, તપ પદના ૫૦, સાધુના ૨૭ = ૩૪૬ ૨૪૩ ભેદો આ પ્રમાણે થાય છે. દર્શનપદના, જ્ઞાનપદ, ચારિત્રના, તપના, પંચ પરમેષ્ઠિના ૧૦૮ + ૬૦ + ૫૧ + ૫ + ૧૨ = ૨૪૩ અરિહંત ૧૨ + સાધુ ૨૭ + સિદ્ધ ૮ + દર્શન ૬૭ + આચાર્ય ૩૬ + જ્ઞાન પ૧ + ઉપાધ્યાય ૨૫ + ચારિત્ર ૭૦ + તપ ૧૨ = ૩૦૮ પંચપરમેષ્ઠિ સ્તુતિ અહતો વિશ્વવંધ વિબુધપરિવૃઢ સેવ્યમાનાંધ્રિ પવાર, સિધ્ધા લોકાંતભાગે પરમસુખઘનાઃ સિધ્ધિ સૌધે નિષણા: પંચાચારપ્રગલ્યાઃ સુગુણગણધરા. શાસ્ત્રદા પાઠકાથ સદધર્મ ધ્યાન લીના મુનિવર શWદેતે. શ્રીય સ્યુ ૧ (સ્ત્રગધરા) I શ્રીમન્ત પરમાત્મ તાપદમિત રૈલોક્ય પૂજ્ય પરમ્ નાભેયાદિ સમસ્ત તીર્થપગણ સિદ્ધાર્થ સિદ્ધયાશ્રિતાનું આચાર્યાનું ગણિ પુંડરીકા પ્રભુતીનું પૂજ્યાનુપાધ્યાયકાન્ સાધૂનું દર્શનબોધચરિતાર્ ધાતપ: સંયુતાર્ (૨) અહંન્તો ભગવંત ઈન્દ્ર મહિતાઃ સિદ્ધા, સિદ્ધિ સ્થિતાઃ | આચાર્યો જિન શાસનોન્નતિકરાઃ પૂજ્યા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાન્ત સુપાઠકા મુનિ વરાઃ રત્નત્રયારાધકા: પંચતે પરમેષ્ઠિનમ્ પ્રતિદિનં કુર્વજુ વો મંગલ (૩) ! શ્રીઅરિહંતો સકલ હિતદા ઉચ્ચ પુણ્ય પ્રકારા / સિદ્ધો સર્વે મુક્તિ પુરીના ગામીને ધ્રુવતાર 60)
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy