________________
વીર જિનેશ્વર ઉપદિશે, તમે સાંભળજો ચિત્ત લાઈ રે,
આતમ ધ્યાને આતમા, ઋધ્ધિ મલે સવિ આઈ રે, સિધ્ધચક્રજીનો કોઈક સ્થળે ૧૩૦૦૦ નો જાપ પણ કહ્યો છે. તે આ પ્રમાણે ૧૨ ગુણો અહિંત પ્રભુના :
૮ ગુણો સિધ્ધ પ્રભુના ૩૬ ગુણો આચાર્યભગવંતના ૨૫ ગુણ ઉપાધ્યાય ભગવંતના ૨૭ ગુણો શ્રી સાધુ ભગવંતના ૫ દર્શનના ભેદ ૫ જ્ઞાનના ભેદ ૧૦ શ્રમણ ધર્મના (ચારિત્ર) ભેદ ૨ તપ ના ભેદ ૧૩૦ ભેદ થયા આ દરેક ભેદોને ૧૦૦ નો જાપ એટલે એક એક નવકારવાળી ગણતા (૧૩૦x૧૦૦ = ૧૩૦૦૦) ૧૩૦૦૦નો જાપ થાય અર્થાત ૧૨૦૦ જાપ અરિહંત પદનો ૮૦૦ જાપ સિધ્ધપદ ૩૬૦૦ જાપ આચાર્યપદ ૨૫૦૦ જાપ ઉપાધ્યાયપદ ૨૭૦૦ જાપ સાધુપદ ૫૦૦ જાપ દર્શનપદ પ૦૦ જાપ જ્ઞાનપદ ૧૦૦૦ જાપ ચારિત્રપદ ૨૦૦ જાપ તપપદ ૧૩૦૦૦ નો જાપ થાય
અન્ય સ્થળે ચારિત્રના ૬ તથા તપના ૬ ભેદ એમ ગણતા ચારિત્રના ૬૦૦ અને તપનો ૬૦૦નો જાપ બતાવ્યો છે.
'59.