________________
આચાર્યવૈયાવૃત્યતપસે નમ: ઉપાધ્યાયવૈયાવૃત્યતપસે નમ સાધુવૈયાવૃત્યતપસે નમ: તપસ્વિનૈયાવૃત્યતપસે નમઃ લઘુશિષ્યાદિવૈયાવૃત્યતપસે નમઃ ગ્લાન સાધુવૈયાવૃત્યતપસે નમઃ. શ્રમણોપાસકવૈયાવૃત્યપતપસે નમ: સંઘવૈયાવૃત્યતપસે નમઃ કુલવૈયાવૃત્યતપસે નમ: ગણવૈયાવૃત્યતપસે નમ: વાચનાતપસે નમ: પૃચ્છનાતપસે નમઃ પરાવર્તનાતપસે નમ: અનુપ્રેક્ષાતપસે નમ: ધર્મકથાતપસે નમ: આર્તધ્યાનનિવૃતિતપસે નમ: રૌદ્રધ્યાનનિવૃત્તિતપસે નમઃ ધર્મધ્યાનચિન્તનતપસે નમ: શુકલધ્યાનચિન્તનતપસે નમઃ બાભકાયોત્સર્ગતપસે નમઃ અભ્યન્તરકાયોત્સર્ગતપસે નમ:
દસમો દિવસ પદ - શ્રી સિદ્ધચકાય નમ:, પ્રદક્ષિણા - ૯ જાપ - ૩ શ્રી શ્રી વિમલેશ્વર ચકેશ્વરી પૂજિતાય શ્રી સિદ્ધચકાય નમ: ખમાસમણ - ૯
સ્વસ્તિક - ૯ કાઉસ્સગ્ગ - ૯
નવકારવાલી - ૨૦ સિધ્ધચક્રના ગુણ ઘણા, કહેતા નાવે પાર,
વાંછિતપૂરે દુઃખ હરે, વંદુવાર હજાર
-58