________________
શ્રી અરિહંત પદના બાર ગુણ ૧. અશોક વૃક્ષ પ્રાતિહાર્ય સંયુતાય શ્રી અરિહંતાય નમઃ ૨. પુષ્પવૃષ્ટિપ્રાતિહાર્ય સંયુતાય શ્રી અરિહંતાય નમ:
દિવ્યધ્વનિપ્રાતિહાર્યસંયુતાય શ્રી અરિહંતાય નમઃ ચામરયુપ્રાતિહાર્યસંયુતાય શ્રી અરિહંતાય નમઃ
સ્વર્ણસિંહાસનપ્રાતિહાર્યસંયુતાય શ્રી અરિહંતાય નમઃ ૬. ભામણ્ડલપ્રાતિહાર્યસંયુતાય શ્રી અરિહંતાય નમઃ
દુન્દુભિપ્રાતિહાર્યસંયુતાય શ્રી અરિહંતાય નમઃ ૮. છત્રત્રયપ્રાતિહાર્યસંયુતાય શ્રી અરિહંતાય નમઃ ૯. જ્ઞાનાતિશયસંયુતાય શ્રી અરિહંતાય નમઃ ૧૦. પૂજાતિશયસંયુતાય શ્રી અરિહંતાય નમઃ ૧૧. વચનતિશયસંયુતાય શ્રી અરિહંતાય નમઃ ૧૨. અપાયાપગમાતિશય સંયુતાય શ્રી અરિહંતાય નમઃ
બીજે દિવસ પદ - શ્રી સિધ્ધપદ
નવકારવાલી - વીસ * કાઉસગ્ગ-આઠ લોગસ્સનો
જા - ૩ શ્રીં નમો સિધ્ધાણં વર્ણ-લાલ, એક ધાન્ય ઘઉનુઆયંબિલ પ્રદક્ષિણા - આઠ ખમાસમણાં - આઠ સ્વસ્તિક - આઠ
ખમાસમણનો દુહો રુપાતીત સ્વભાવ જે. કેવલ દંસણ - નાણી રે ધ્યાતા નિજ તે આતમાં, હોવે સિદ્ધ ગુણખાણી રે, વીર જિનેશ્વર ઉપદિશે, તમે સાંભળજો ચિત્ત લાઈ રે, આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈ રે,
42)