________________
(૨)
(3)
સિધ્ધચક આરાધના સિધ્ધચક નવપદજીની ઓળીના આરાધકો એ નિત્યઆરાધના આ પ્રમાણે કરવો (૧) સવારસાંજ બેટાઈમ પ્રતિક્રમણ
સવારસાંજ બેટાઈમ પડિલહેણ સવાર મધ્યાહન સાંજ ત્રિકાલ દેવ વંદન
ત્રિકાલજિનપૂજા, સિદ્ધચક્રજીની અષ્ટપ્રકારી પૂજા કરવી (૫) નવ ચૈત્યવંદનો કરવા (૬) જિનવાણી શ્રવણ મધ્યાહન રાત્રે શ્રીપાલ રાસનું શ્રવણ કરવું (૭) વિધિ સહિત પચ્ચકખાણ પાલવું (૮) આંબિલ ર્યા બાદ ચૈત્યવંદન કરવુ (૯) નવ દિવસ શક્ય આરંભ સમારંભ નો ત્યાગ કરવો (૧૦) રાત્રે સંથારા પોરિસીનું સ્મરણ કરી સંથારે શયન કરવું તથા બ્રહ્મચર્યનું
પાલન કરવું
પદ કાઉસગ્ગ વર્ણ સ્વસ્તિક
પહેલો દિવસ - શ્રી અરિહંત
નવકારવાલી - વીશ - બાર લોગસ્સ
૩ ધ નમો અરિહંતાણં - શ્વેત, એક ધાન્ય ચોખાનુ આયંબિલ કરવું - બાર
પ્રદક્ષિણા - બાર ખમાસમણાં - બાર
ખમાસમણનો દુહો :અરિહંતપદ ધ્યાતો થકો, દવ્ય ગુણ પજજાય રે :
ભેદ છેદ કરી આતમા, અરિહંત રુપી થાય રે : વિરજિનેશ્વર ઉપદિસે, તમે સાંભળજો ચિત્ત લાઈ રે : આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈ રે... વીર. .
41)