SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ - જે 4 ક સિધ્ધપદના આઠ ગુણ અનન્તજ્ઞાનસંયુતાય શ્રીસિદ્ધાય નમઃ અનન્તદર્શનસંયુતાય શ્રીસિદ્ધાય નમ: અવ્યાબાધગુણસંયુતાય શ્રીદ્ધિાય નમઃ અનન્તચારિત્રગુણસંયુતાય શ્રીસિદ્ધાય નમઃ અક્ષયસ્થિતિગુણસંયુતાય શ્રીસિધ્ધાય નમઃ અર્પીનિરંજનગુણ સંયુતાય શ્રી સિધ્ધાય નમઃ અગુરુલઘુગુણસંયુતાય શ્રી સિધ્ધાય નમ: અનન્તવીર્યગુણસંયુતાય શ્રી સિધ્ધાય નમઃ ખ = $ $ ત્રીજો દિવસ - શ્રી આચાર્ય, વર્ણ-પીળો, એક ધાન્ય તે ચણાનુ આયંબીલ નવકારવાસી - વીસ કાઉસગ્ગ - ૩૬ જાપ - ૩ શ્રીં નમો આયરિયાણં ખમાસમણાં - ૩૬ સ્વસ્તિક - ૩૬ ખમાસમણનો દુહો ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે, પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી રે. ૧ વીર જિનેશ્વર ઉપદિશે, તમે સાંભળજો ચિત્ત લાઈ રે. આતમ ધ્યાને આતમા, અદ્ધિ મળે સવિ આઈ રે. વીર. ૨ શ્રી આચાર્યપદના ૩૬ ગુણ પ્રતિરુપકગુણસંયુતાય શ્રી આચાર્યાય નમ: સૂર્યવત્તેજસ્વિગુણસંયુતાય શ્રી આચાર્યાય નમ: યુગપ્રધાનાગમસંયુતાય શ્રી આચાર્યાય નમ: મધુરવાકયગુણસંયુતાય શ્રી આચાર્યાય નમઃ 43 -
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy