________________
રહી ચોમાસું કપડવણજમાં, નવપદ ગુણ ગણ ગાયા, જિન માણિકય વિજય પ્રભુધ્યાને, આનંદ રંગ ઉપાયા રે... ભવિ.. દા. પંડિત માણેક વિજ્યજી કૃત નવપદ પૂજા સંપૂર્ણ
નવપદની પૂજાનાં ગાયનો
અરિહંત પદ
(રાગ : પDભ પ્રાણ સે પ્યાર...) મારા સમ સાંભળો સ્વામી, અવધારો વિનતી મારી મુકી ગયાં ભરતનાં વનમાં, ઉદાસી થઈ રહ્મા દિલમાં... મારાં... I૧//
ગુનો શો કીધો મેં આજે, નથી બોલતાં મુજ સાથે, દયા મુજ કીજીએ ભારી, સેવક જાણી તારીએ સ્વામિ... મારાં.... NIRI. જાણું પ્રભુ તમ નિરાગી, હું તો પ્રભુ તુમસે રાગી મળ્યા મને દુઃષમ કાળે, નહીં છોડું હું આવારે-સ્વામિ.... મારાં... 3
ભાળી મેં નેહ નજર તારી, ઉગારોને આ વિવારિ, રાખું નહિં હું હવે ખામી, ભવોભવ સેવના તારી-સ્વામિ... મારાં... જા
સિદ્ધપદ પ્રભુ તારો મુલક મારે જોવો છે, મને એકવાર મુક્તિ દેખાડ વાલા, તારો મુલક મારે જોવો છે... |૧| મને ભવજલ પાર ઉત્તાર, વાલા, તારો મુલક મારે જોવો છે કેવો છે વાલા તારો મુલક તે કેવો છે, એ તે જોવો છે.... વાલા. રા લાખ પિસ્તાલીશ જોજન લાંબી, સિદ્ધશીલા જ્યાં શોભે છે, વાલા ચોવીસમા અંશે, સિદ્ધને દેખી મન મોહે છે.... વાલા....
જ્યોતિ સ્વરૂપી પરમાનંદી, નિરંજન નિરાકારી છે, વાલા અકોહી, અમાની, અમાયી, નિરાગી, નિદ્વેષી છે... વાલા.... II રાતે વર્ણ સિદ્ધ કહ્યા છે, અનંત ચતુષ્ટય ધાર રે, વાલા, હસ્તિપાલ પરે ભવિ સેવો, જેમ પામો શિવનાર રે... વાલા.. પા.
આચાર્ય પદ તારો તારો સૂરિજી તારો તારો સૂરિજી મોહે તારો રે, હું તો આવ્યો ગુરુજી તુમ પાસે રે, તારો તારો સૂરિજી
592