________________
ગુર છત્રીસ છત્રીસ એ સોહતા, સૂરિ યુગ પ્રધાન પદ ધરતા, સૂરિ ભવ્ય કમળ પડિબોહતા રે.... તારો તારો.... ૧
સૂરિ પંચ પ્રસ્થાને દીપતાં, પડિરુવાદિ ચઉ ગુણ ધરતા,
બાર પણવીશ ભાવના ભાવતા રે.... તારો તારો.. ર / મન તુરંગ વશ કરી રાખ્યું, શ્રુતજ્ઞાન દોરીથી બાંધ્ય રે, પુરુષોત્તમે એ પદ સાધ્યું રે... તારો તારો.. ૩
ઉપાધ્યાય પદ જા જા રે દૂર દુર્મતિ, મને મળ્યા મહોપાધ્યાય પતિ, જા જા રે દૂર દુર્મતિ, અબ જાગી છે મુજ શુભ મતિ... જા જા રે... || દ્વાદશ અંગ સક્ઝાય કરે, સ્વાર્થનું દીએ દાન રે.... જા જા રે... ૩ મૂર્ખ શિષ્યને નિપુણ કરે, જિનશાસન અજવાળે રે.... જા જા રે... જા. સારણાદિક ગચ્છમાંહે કરતાં, પણ રમતાં નિજ ઘરમાં રે... જા જા રે.. પા. જે પરવાદિ મત રાજ કરો, ભય ધરતાં નહિ મનમાં રે.... જા જા રે... પા. પંચમકાળે પાઠક પદને, સેવો તમે ચિત્ત દઇને રે... જા જા રે.. દ ા મહેન્દ્રપાળ જેમ શિવવધુ વરીયો, તેમ ભવિ શિવસુખ લહીએ રે.. જા જા રે.. શા
સાધુ પદ (રાગ : આનંદ કંદ પૂજતા નિણંદ ચંદકુ..) મુણિંદ ચંદ ઇશ મોહ, તાર તાર તાર જ્ઞાનકે તરંગ ભંગ સાત જાણકાર... મુણીંદ... સંત કે મહંત મુનિવ્રત પંચધાર, યતિ વ્રતિ સંયમી જગત કો.. III
સમ ચાલીસ દોષ ટાળી લેન કે આહાર,
સાત વીશ ગુણધાર આત્મા ઉજાર.... મુણીંદ.... મેર ઐસા ગુર દેખતે હર્ષ હોય અપાર, સંસાર પારાવારથી ઉતારવાને નાવ... મુણીંદ ..... ૩
સોહે શ્યામ રુપસે નિર્મલ હોય વાન,
કૃપાસિંધુ તુહી ગુણકો નિધાન... મુણદ... ૪ વીરભદ્ર સાધુસં જિનપદ સાર લઈ મુક્તિ ભવપાર કુગુરુ સંગ છાર... મુણદ... પા.
593)