________________
તે ભવમાંહી જ્ઞાનથી અરિહંતા. મહોદય પદવી જાણતા
તોયે તપ ઘોર તપતા, તપ મહિમા અનંત.... ઘટમાં... III વર્ધમાન તપ પૂરવ ભવે કીધો, શ્રી ચંદ્ર બહુ સુખ લીધો, નિજ સઘળો મનોરથ સિદ્ધો, પામ્યો જયજયકાર. ઘટમાં... /પા
સાઠ સહસ સમ આંબિલ તપ કરીઓ, સુંદરીએ શિવ સુખ વર્યો, કેઈ કોટિ તરીયાતીવ દરિયો, તપથી હણી કર્મ... ઘટમાં... ૬ બંધક સમતા સેવધિ મુનિ મોટો, જાણી સંસારને ખોટો, વળી જીવિત જલ પરપોટો, તો તપ ધોર.... ઘટમાં...
ચૌદ સહસ નિગ્રંથ સાર સમાજે, શ્રી જ્ઞાત નંદન જિનરાજે,
તપ ગુણથી પ્રશસ્યો છાજે, ધન્નો અણગાર.. ઘટમાં... ૮ દુવિહા તપ સમતા ધરજે કરશે, ભવ વારિધિ તે તરશે જિન માણેક પ્રભુ પદ વરશે, તોડી કર્મનાં પાસ..... ઘટમાં... ૯ મંત્ર અને કાવ્ય પહેલી પૂજા પ્રમાણે
કળશ
(રાગ : ધન્યાશ્રી...) સેવી સેવા રે ભવિ નિત નિત નવપદ સેવો, નિરુપમ નવપદ સેવન આપે, અપુનર્ભવ સુખ મેવો
ભવિ નિત નિત નવપદ સેવો.... ૧ | નવપદ સ્મરણ કરતાં નાસે, રોગ શોગ ભય પીડા અવિરત મંગલ માલા વરીએ, ઝટ લહીએ ભવ તીરા રે... ભવિ... રા.
તપ ગણ નાયક ધીર શિરોમણી, વિજયસિંહ સૂરિ રાય,
તાસ શિષ્યશ્રી સત્ય વિજયવર, સંવેગ મારગ વ્યાયા... ભવિ... ૩ કપૂરવિજય તસ ખીમાવિજય તસ, મેધિર જિન મુનિરાયા, ગુરુ ઉત્તમ ગુણ સવ પદ્ય તસ, રૂપ કિર્તિ સોહાયા રે..... ભવિ.... ૪ પંડિતા શ્રી ઉદ્યોત વિજય તસ, અમર વિજય તસ સૌભાગી, પરમ ગુમાન વિજય વાયંયમ, જસ જિનમત મતિ જાગી રે... ભવિ... પા
સુગુરુ પ્રતાપવિજય સુપ્રતાપે, શ્રુત ચિંતામણી પાયા, જિન શાસન ચંદન રસ યોગે, મિથ્યાત તાપ મિટાયા રે... ભવિ.. દા. મુનિયુગ નંદ નિશાકર હાયન, ઉર્જ વાસ સિત્તપક્ષો એકાદશી વાસર શનિવારે, ફળ્યો ઉદ્યમ દક્ષો રે... ભવિ.. Iો.
-591)