________________
ઢાળ. (રાગ : શ્રી સીમંધર સાહિબ આગે....) ચારિત્ર પદને વંદન કીજે, મેલી સકળ પ્રમાદ, રંકને રાય કરે છે તેમ વળી, દુર્ગતિનો અવસાદ રે ભવિયાં ! સંજમ શું ચિત્ત લાવો, જિમ પરમાનંદ પાવો રે... ભ. ૧ દેશ સર્વ ભેદ જિન ભાખે, ચારિત્ર દુગ નિર્માય,
દેશ ચરણ વ્રત બાર ગ્રહીને, પણ મહાવત મુનિરાય રે. ભ. રા/ દેશવિરતિ વૈમાનિક થાવે, ઈતર લહે શિવરાજ, અશરણ શરણ ચરણ અઘહારી, ભવસાયરમાં જહાજ રે.... ભ..... ૩ રક તણે ભવ સંપ્રતિ રાજે, ભાવ વિના વ્રત લીધ,
તો પણ અંત સમાધિ મરણથી, રાજ સુખામૃત પીધ રે.. ભ. I૪ અટકર્મ ચય રિકત કરે છે, નિરુત્તે ચારિત્ર નામ તે ચારિત્રને હું નિત્ય વંદું, મંગલા કમલા ધામ રે. ભ... પI
સત્તરભેદ છે સંજમ કેરા, સિત્તેર ભેદ પણ હોય. - જિન માણેક ભગવતે ભાખ્યા, શ્રી સિદ્ધાંતે જોય રે... ભ.... ૬ મંત્ર અને કાવ્ય પહેલી પૂજા પ્રમાણે
તપ પદ પૂજા
દુહો જિમ પાવક સંજોગથી, હાયેક નિર્મલ થાય છે
તિમ વર તપ તપવા થકી, કિલર કર્મ મલ જાય તપથી આમય ઉપશમે, તપથી ટળે પ્રત્યુત તપથી લબ્ધિ ઉપજે, તપથી મળે સુખ વ્યુહ ર..
ઢાળ. (રાગ : વસંત, ઘુમાર-વીર કુંવરની વાટડી કોને કહીએ.) ઘટમાં સમતા રાખીને તપ કરીએ, તપ કરીએ રે તપ કરીએ, માયા દૂરે પરિહરિએ, તરીએ ભવ પાથ... ઘટમાં... III
તપ ગુણથી દુઃખાવલી દૂર જાવે, સુરપતિ નરપતિ વશ થાવે,
ધન રિદ્ધિ સિદ્ધિ ઘર આવે, નિત મંગલ માળ... ઘટમાં.. ૨ સર્વમંગલમાં પહેલું મંગલ જાણો, ઈમ બોલે ત્રિભુવન રાણો તપ ગુણને રોજ વખાણ, ત્રણ જોગ સંભાર... ઘટમાં... II
- 690
||૧||