________________
જ્ઞાન પદ પૂજા,
દુહો
જ્ઞાન જગતમાં દિવડો, ભાસન સવિ અવદાત,
જ્ઞાન થકી સવિ જાણીએ, સ્વર્ગ નરકની વાત પહેલું જ્ઞાન પછી દયા, દશવૈકાલિક વાણ, જ્ઞાન વિના ક્યિા કરે, તે નવિ હોય પ્રમાણ પર
ઢાળ (રાગ : નમો રે નમો શ્રી શત્રુંજય ગિરીવર....) જ્ઞાનથી આતમ નિર્મળ હોવે, જ્ઞાન પરમ આધાર રે, જ્ઞાને હેય ઉપાદેય લહીયે, તીમ નિશ્ચય વ્યવહાર રે, નમો રે નમો સુખકર નાણપદને II૧
તત્ત્વા તત્ત્વને જ્ઞાનથી લહિયે, ભક્ષાભક્ષ વિચાર રે,
પ્રગટપણે જ્ઞાને સવિ ગ્રહિયે, જ્ઞાન થકી ભવપાર રે...... નમો.. I I અન્ના ઘોર તમો ભર ટાલણ, નાણ અભિનવ ભાણ રે, જ્ઞાન તણી પરિણતી થકી જ્ઞાની, પદ પામે નિર્વાણ રે.. નમો... ૩
બહુ ક્રોડ વરસે અજ્ઞાની, કર્મ ખપાવે જે રે,
જ્ઞાની એક જ સાસો સાસે, કર્મ કરે ક્ષય તેહ રે... નમો... ૪ મતિ શ્રત અવધિ મન:પર્યવ, પંચમ કેવલ નાણ રે ભેદ એકાવન તેહ તણા તુમે, સમજે ચતુર સુજાણ રે.... નમો... પા.
જ્ઞાનતણી આશાતના વરજી, કરીએ ભક્તિ ઉદાર રે
ગુણ માણેક મંદિર પ્રભુજી, નિસ્તરીએ સંસાર રે... નમો... દા. મંત્ર અને કાવ્ય પહેલી પૂજા પ્રમાણે
ચારિત્ર પદ પૂજા
( દુહો હવે નમો પદ આઠમે, સુખદાયક ચારિત્ર |
ચારિત્ર પદ જસ મન વસ્યું, તસ નર જન્મ પવિત્ર સાર્વભૌમ પણ તૃણ પરે, ઠંડી મુખ પટું ખંડ I
ચરણ ધર્મને આદરે, હણવા કર્મ પ્રચંડ ૨/
-589