________________
યોગ અસંખ્ય હી જિનવર ભાષિત, નવપદ મુખ્ય કરી
કર અવલંબન વિ મન શુદ્ધે, કર્મ જંજીર જરી.. જિનજીને. ॥૨॥ આગમ નોઆગમ કરી ભેઠે, આતમ રમણ કરી
સમનય સમભંગી અનઘ વર ઘટમેં હી રિદ્ધિ ધરી... જિનજીને... ।।૩। એ નવપદ શુદ્ધ અર્ચનકરકે નિજ ઘટમાંહે ધરી
ચિદાનંદઘન સહજ વિલાસી ભવવન દાહકરી... જિનજીને ॥૪॥ સિરિપાલ સિધ્ધચક્ર આરાધી મન તન રોગ હરી નવભવાંતર શિવકમલા લે આત્માનંદ ભરી...જિનજીને ॥૫॥
કળશ
(રાગ : ભવિ વંદો નિણંદ જસ વરણીને)
ભવિ વંદો જિણંદ મત કરણીને ટેક
વિ... ૨
ઇમ મંડલ નવપદ ગુણવરણી, ચાર ન્યાસ દુ:ખ હરણીને વિ... ૧ સમ્યક સાત નયે સબ જાણી, આદરી કુમતિ વિહરણીને શ્રી તપોગચ્છ નભોમણિ વર મુનિપતિ, વિજયસિંહ સૂરિ ચરણીને સત્ય કપૂર ક્ષમા જિન ઉત્તમ, પદ્મ રુપ અઘ ટરણીને ભવિ... ૪ કીર્તિ કસ્તુર સુગંધી, મણિ તિમિર જગ હરણીને વિ... ૫ શ્રી ગુરુ બુધ્ધિ વિજય મહારાજા વિજયાનંદ જિનસરણીને જીરા ગામ તિહા સંઘ જયંકર, સુખસંપત ઉદય કરણીને તિનકે કથનસે રચનાકીની, સુગમ રીત અથ હરણીને વસુ યુગઅંક ઇંદુ શુભવર્ષે, પટ્ટી નગર સુખ ધરણીને રહી ચૌમાસા યહ ગુણ ગાયા, આતમ શિવવધૂ વરણીને કાવ્ય તથા મંત્ર પહેલી પૂજા પ્રમાણે જાણવા
-
-
-
-
-
-
ભવિ... ૮
ભવિ.... ૯
-
વિ... ૬ ભવિ... ૭
વિ...૩
વિ... ૧૦
પંડિત માણેક વિજયજી કૃત નવપદપૂજા અરિહંત પદ પૂજા દુહો
પ્રણમીવિશ્વભરવિભુ શ્રી ચિંતામણિ પાસ
સિધ્ધચક્ર ગુણ ગાઇશુ ધરી માનસ ઉલ્લાસ..... ૧ અરિહા સિધ્ધ સૂરીશ્વરુ વાચક ગુણગણધામ વાચંયમ પ્રણમુ સદા તિમ દર્શન અભિરામ....૨ જ્ઞાન ચરણ તપ સુખકરુ એ નવપદ જગસાર
583